શોધખોળ કરો

Gujarat Election 2022: 'વડાપ્રધાને દેશને વિકાસની રાજનીતિ આપી, આજે ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી મળ્યું છે': અમિત શાહ

મહેસાણાના નુગર ગામ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી.

મહેસાણાઃ મહેસાણાના નુગર ગામ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું હતું કે બહુચરાજી શક્તિપીઠ ગુજરાતના નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. અમિત શાહે ભારે બહુમતીથી ભાજપને વિજય બનાવવા અપીલ કરી હતી.

શાહે કહ્યું કે વડાપ્રધાને દેશને વિકાસની રાજનીતિ આપી છે. આપને નરેદ્રભાઇને મજબૂત કરવાના છે. કોગ્રેસના શાસનમાં જાતિવાદની રાજનીતિ ચાલતી હતી. આ કોગ્રેસ ઉતર ગુજરાતની ચિંતા કરતી નહોતી. આજે ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી મળ્યું છે. મનમોહનની સરકાર નર્મદા યોજનામાં બાધા નાખતી હતી. નર્મદા યોજનાનું કામ નરેંદ્રભાઇએ પૂર્ણ કર્યુ છે. સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ઉતર ગુજરાત પાણી આપ્યુ છે. કોગ્રેસના શાસનમાં રોજ રમખાણો થાતા હતા.

અમિત શાહે કહ્યું કે મહેસાણા જિલ્લા અનેક વિકાસના કામ કર્યાં છે. ઓટો મોબાઇલના કારણે આ વિસ્તારમા રોજગારી મળી છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપ્યા છે. ૩૭૦ ની કલમ હટાવી જેના કારણે કાશ્મીરમાં ત્રિંરગો ફરકે છે. કોગ્રેસ ૭૦ વર્ષ સુધી રામ મંદિરનું થવા ન દીધું અને કોર્ટમાં લઇ ગયા હતાં.

PIB Fact Check: શું મોદીની મોરબી મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચાયા? જાણો 'RTI' દાવાનું સત્ય શું છે

PIB Fact Check: કેન્દ્ર સરકારની માહિતી કચેરી PIB એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે કરવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો છે. આ દાવા મુજબ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક RTIને ટાંકીને ટ્વિટર પર આ દાવો કર્યો છે. બાદમાં PIBએ જણાવ્યું કે આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી, જેમાં PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચની માહિતી આપવામાં આવી છે.

ગુરુવાર, 1 ડિસેમ્બરના રોજ, TMC નેતાએ ટ્વિટર પર લખ્યું, RTI દર્શાવે છે કે મોદીની થોડા કલાકો માટે મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 5.5 કરોડ કેવળ "વેલકમ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી" માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોમાંથી પ્રત્યેકને 4 લાખ રૂપિયા એટલે કે કુલ 5 કરોડ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવી હતી. એકલા મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરનો ખર્ચ 135 લોકોના જીવથી વધુ છે

સાકેત ગોખલેના આ ટ્વિટ પર પીઆઈબીએ ફેક્ટ ચેક ટ્વિટ કર્યું. ટીએમસી નેતાના ટ્વીટનો સ્ક્રીનશોટ જોડતા, તેમણે આરટીઆઈને ટાંકીને કહ્યું કે, એક ટ્વીટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો છે. આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp AsmitaUSA Deport Indian: અમેરિકાએ હાંકી કાઢેલા ગુજરાતીઓમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના | Abp AsmitaBig Breaking:ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, પોલીસ બંદોબસ્ત સાથે વતન લઈ જવાનું શરૂHun To Bolish : હું તો બોલીશ : કયું પનીર પ્યોર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
USAથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, ઘરે પહોંચાડવાની સરકારે કરી વ્યવસ્થા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Delhi Exit Poll: દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલ જાહેર, રાજધાનીમાં નવાજૂનીના એંધાણ, વાંચો લેટેસ્ટ આંકડા
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Mahakumbh 2025: મહાકુંભમાં પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશને લઇને પાસ થયો મોટો પ્રસ્તાવ, જાણો
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
Rohit Sharma: ભવિષ્ય અંગે સવાલ કરવામાં આવતા ભડક્યો રોહિત શર્મા, પ્રેસ કોન્ફરન્સમાં આપ્યો જવાબ
IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા
આ IITએ પ્લેસમેન્ટમાં રચ્યો ઇતિહાસ, 2.20 કરોડનું મળ્યું હાઇએસ્ટ પેકેજ
આ IITએ પ્લેસમેન્ટમાં રચ્યો ઇતિહાસ, 2.20 કરોડનું મળ્યું હાઇએસ્ટ પેકેજ
દુનિયાની દિગ્ગજ કંપનીનો મોટો પ્લાન, ભારતમાં કરશે 1200 લોકોની ભરતી
દુનિયાની દિગ્ગજ કંપનીનો મોટો પ્લાન, ભારતમાં કરશે 1200 લોકોની ભરતી
Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે
Delhi Exit Polls: દિલ્હી ચૂંટણી એક્ઝિટ પૉલમાં બીજેપીની સુનામી, સૌથી પહેલા પાંચ મોટા પૉલના આંકડા આવ્યા સામે
Embed widget