Holi 2024: ગુજરાતના આ શહેરમાં અનોખી રીતે ઉજવાય છે ધુળેટી, ટોળું એકઠું થઈને એકબીજાને મારે છે રીંગણ
તમે જશો તો પ્રથમ નજરે લાગશે કે અહીં કોઈ પથ્થરમારો થઈ ગયો છે પરંતુ આ છે ધુળેટીનો પર્વની ઉજવણી. મહેસાણાના વિસનગર શહેરમાં છેલ્લા ત્રણસો વર્ષથી આ જ રીતે હોળી યોજવાઈ છે.
![Holi 2024: ગુજરાતના આ શહેરમાં અનોખી રીતે ઉજવાય છે ધુળેટી, ટોળું એકઠું થઈને એકબીજાને મારે છે રીંગણ In Visanagar there is a practice of beating each other with brinjal on Dhuleti day Holi 2024: ગુજરાતના આ શહેરમાં અનોખી રીતે ઉજવાય છે ધુળેટી, ટોળું એકઠું થઈને એકબીજાને મારે છે રીંગણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/25/d31ba8bc2428b82cb5334da3fa9efe97171134122545175_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Visnagar Dhuleti: મહેસાણાના વિસનગરમાં વર્ષો જૂની ખાસડા યુદ્ધની પરંપરા આજે પણ જીવંત છે. છેલ્લા ત્રણસો વર્ષથી આ જ રીતે હોળી યોજવાઈ છે. સામાન્ય રીતે હોળીએ રંગોનો તહેવાર છે. પરંતુ અહીં અલગ રીતે રંગોનો તહેવાર ઉજવાઈ છે. વહેલી સવારે વિસનગર શહેરની મુખ્ય બજારમાં લોકો એકઠા થાય છે અને ત્યારબાદ બે ગ્રૂપ બની સામે ખાસડા ફેંકાય છે. અને જેને ખાસડું વાગે તેને નસીબદાર ગણાય છે અને તેનું આખું વર્ષ સારુ જાય તેવી માન્યતા છે. જો કે બદલતા સમયમાં ખાસડાની જગ્યાએ હવે રીંગણાએ લીધી છે અને એક બીજા પર રીંગણ મારી આ તહેવાર ઉજવાય છે.
મહેસાણા વિસનગર ખાતે ધુળેટીના દિવસે યોજાય છે ખાસડા યુદ્ધ વર્ષોની પરંપરા આજે પણ શહેરમાં યથાવત છે. તમે જશો તો પ્રથમ નજરે લાગશે કે અહીં કોઈ પથ્થરમારો થઈ ગયો છે પરંતુ આ છે ધુળેટીનો પર્વની ઉજવણી. મહેસાણાના વિસનગર શહેરમાં છેલ્લા ત્રણસો વર્ષથી આ જ રીતે હોળી યોજવાઈ છે.
સામાન્ય રીતે હોળી એ રંગોનો તહેવાર છે પરંતુ અહીં અલગ રિતે રંગો નો તહેવાર ઉજવાઈ છે. વહેલી સવારે વિસનગર શહેરની મુખ્ય બજારમાં લોકો એકઠા થાય છે અને ત્યાર બાદ બે ગ્રૂપ બની સામે સામે ખાસડા ફેંકાય છે અને જેને ખાસડું વાગે તેને નસીબદાર ગણાય છે અને તેનું આખું વર્ષ સારુ જાય તેવી માન્યતા છે. જો કે બદલતા સમય માં ખાસડા ની જગ્યાએ હવે રીંગણએ લીધી છે અને એક બીજા પર રીંગણ મારી આ તહેવાર ઉજવાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)