શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Mehsana: બિઝનેસમેનને યુવતીએ ફોન કરીને ખેતરમાં શરીર સુખ માણવા બોલાવ્યો, બંને પ્રેમાલાપમાં હતાં વ્યસ્ત ને......

ખેતરમાં યુવતી સાથે મજા કરવા જવું ટ્રાન્સપોર્ટરને ભારે પડી ગયું છે. ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચ્યા હતા અને બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતા. આ જ સમયે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા

મહેસાણાઃ મહેસાણાના એક વેપારી ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચ્યા હતા અને બંને પ્રેમાલાપમાં વ્યસ્ત હતા. આ જ સમયે કેટલાક લોકો આવી પહોંચ્યા હતા અને વેપારીને ધમકાવી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેમ તેમ કરીને આ લોકોની ચૂંગાલમાંથી છૂટેલા વેપારીએ પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટર હની ટ્રેપમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ખેતરમાં યુવતી સાથે મજા કરવા જવું ટ્રાન્સપોર્ટરને ભારે પડી ગયું છે. કોમલ પ્રજાપતિ નામની યુવતીએ ફોન કરીને ટ્રાન્સપોર્ટરને હની ટ્રેપમાં ફસાવ્યા હતા. ટ્રાન્સપોર્ટરે યુવતી અને તેના સાગરીતો સામે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, ટ્રાન્સપોર્ટરને કોમલ પ્રજાપતિ નામની યુવતીનો ફોન આવ્યો હતો. યુવતીએ પહેલા તો વેપારી સાથે મીઠી મીઠી વાતો કરી હતી. તેમજ આ પછી વેપારી વાતોમાં ફસાયા હોવાનું લાગતાં યુવતીએ તેમને મજા કરવાની ઓફર કરી હતી અને મજા કરવા માટે ખેતરમાં બોલાવ્યા હતા. યુવતીની વાતમાં આવી ગયેલા ટ્રાન્સપોર્ટર ખેતરમાં યુવતી સાથે મજા કરવા પહોંચી ગયા હતા. તેઓ યુવતી સાથે હતા તે જ સમયે તેના મળતિયાઓ આવી ગયા હતા અને વેપારીને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની અને બદનામ કરવાની ધમકી આપી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ જયસિંહ ઉર્ફે ભોલું પ્રહલાદજી ઠાકોર, કોમલ પ્રજાપતિ નામની યુવતી અને તેના અન્ય સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTV

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget