શોધખોળ કરો

Hit & Run: મહેસાણા-ઉંઝા હાઈવે પર વધુ એક બની હિટ એન્ડ રનની ઘટના, જાણો વિગત

Mehsana: મહેસાણા જિલ્લામાં રોજ બરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. બાઇક પર જઇ રહેલા એક વ્યક્તિને મોટીદાઉ ગામના પાટિયા પાસે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો.

Mehsana:  મહેસાણા જિલ્લામાં રોજ બરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. મહેસાણા ઉંઝા હાઈવે પર વધુ એક બની હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક પર જઇ રહેલા એક વ્યક્તિને મોટીદાઉ ગામના પાટિયા પાસે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

રાજ્યમાં ખાતરના કકળાટ વચ્ચે આ શહેરમાં ફેકટરીમાંથી ઝડપાયો નીમ કોટેડ યુરિયાનો જથ્થો, જાણો વિગત

કડીના ડાગરવા પાસેની એક ફેક્ટરીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. ઇફ્કો કપનીમાંથી ખેડૂતો માટે યુરિયા ખાતર ધાનેરા લઈ જવાતું હતું, જે ખાતરની ટ્રક બરોબાર ફેક્ટરીમાં લઈ જવાયો હતો. મહેસાણા એલ સી બી પોલીસે રેડ કરી ખાતર ફેક્ટરીમાંથી ઝડપી લીધું હતું. ફેક્ટરીના માલિક હરસદ પટેલ દ્વારા આ યુરિયા ખાતરને ફેક્ટરીમાં વાપરવામાં માટે લાવવામાં આવ્યું હતું. એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે બીજી તરફ ખેડૂતોનું યુરિયા ખાતર ફેકટરીમાં વપરાતું હોવાનુ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફેક્ટરી માલિક સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઓટો એક્સ્પોનો આજે બીજો દિવસ

ભારતનો સૌથી મોટો ઓટો એક્સ્પો શરૂ થઈ ગયો છે. આજે તેનો બીજો દિવસ છે. આ ઓટો એક્સપોની 16મી આવૃત્તિ છે જે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. આ સાથે જ પ્રગતિ મેદાનમાં ઓટો એક્સપોનો કમ્પોનન્ટ શો ચાલી રહ્યો છે. આ મોટા મેગા શોમાં ભારત સહિત વિશ્વભરની ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ભાગ લઈ રહી છે.

આ એક્સ્પો સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે. જ્યારે સપ્તાહના અંતે તેનો સમય સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે અંતિમ દિવસે એટલે કે 18 જાન્યુઆરીએ સામાન્ય જનતા સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી જ તેનો આનંદ માણી શકશે.

એન્ટ્રી ફી કેટલી

જો તમે ઓટો એક્સ્પો 2023માં આવવા માંગો છો, તો તમારે આ માટે ટિકિટ પણ લેવી પડશે. અહીં 13 જાન્યુઆરી માટે ટિકિટનો દર 750 રૂપિયા, 14 અને 15 જાન્યુઆરી માટે 475 રૂપિયા હશે. જો કે, જો તમે આ પછી ઓટો એક્સપોની મુલાકાત લેવા આવો છો, તો તમારે પ્રતિ ટિકિટ માત્ર 350 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, આ ઓટો એક્સપોમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે કોઈ ટિકિટ નહીં હોય. ઓટો એક્સ્પો 2023ની ટિકિટ ખરીદવા માટે, તમે BookMyShowની અધિકૃત વેબસાઇટ અથવા એપની મુલાકાત લઈને સીધું ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો. એક ટિકિટનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
Embed widget