શોધખોળ કરો

Mehsana: પ્રેમિકાને મળવા ગયો પ્રેમી, પરિવારજનો બંનેને જોઈ ગયા ને પછી......

પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને પ્રેમિકાના સંબંધી જોઈ ગયા હતા અને ગડદા પાટુનો માર મારી બંને પગે ફ્રેક્ચર કર્યું હતું.

Mehsana:  મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને 4 શખ્સે માર માર્યો હતો. પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને પ્રેમિકાના સંબંધી જોઈ ગયા હતા અને ગડદા પાટુનો માર મારી બંને પગે ફ્રેક્ચર કર્યું હતું. 4 શખ્સ સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સુરતમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

શહેરમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે વાસુ નામ ધારણ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બન્ને યુવક અને યુવતીએ પાર્ટનરશીપમાં મેરેજ ઇવેન્ટનું કામ શરૂ કર્યું ત્યારે વીઝીટીંગ કાર્ડમાં પણ વાસુ નામ લખાવેલું હતું.  તો બીજી તરફ ઓફિસ શીફટીંગ વેળા આધારકાર્ડ મળતા આ સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો. યુવતી સુરતના વેસું વિસ્તારમાં રહે છે અને મહેંદી મુકવાનું કામ કરે છે. 24 વર્ષની આ યુવતી એક લગ્નપ્રસંગમાં મંડપ ડેકોરેશનનું કામ કરતા મૂળ રાજસ્થાનના 27 વર્ષના વસીમ અકરમના સંપર્કમાં આવી હતી. યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીની ફરિયાદના આધારે પોલીસે વસીમની ધરપકડ કરી છે.

અમદાવાદમાં લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની કરી છેડતી

અમદાવાદ: શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં પાડોશી યુવકે સગીરાની છેડતી કરી હતી. ત્યાર બાદ પરિવારને મારી નાખવાની ધમકી પણ  આપી હતી. ઓઢવમાં ધૂળેટીના દિવસે ભર બપોરે બનેલી આ ઘટનાથી ચકચાર મચી ગયો છે. યુવકે યુવતીને કહ્યું કે, તારા પરિવારને પતાવી દઇશું અને તને પણ ઉઠાવી જઇશું. આમ સોસાયટીમાં જ સગીરાને ધમકી આપવામાં આવતા અરેરાટી મચી ગઈ છે.

ગીર ગઢડામાં CRPF જવાને યુવતી પર ગુજાર્યો બળાત્કાર

ગીર ગઢડામાં CRPF જવાન વિરુદ્ધ બળાત્કારનો ગુન્હો નોંધાયો છે. ધોકડવા ગામની યુવતીએ CRPF જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી સોહિલ દિલાવર લીંગારી સહિત 09 વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં લવજેહાદનો મુદ્દો ઉઠ્યો હતો. ઉનાના ધારાસભ્ય કે. સી.રાઠોડ સહિત હિન્દૂ સંગઠનો દ્વારા રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોકળવા ગામની યુવતીને લવજેહાદમાં ફસાવ્યાના આક્ષેપ સાથે રેલી યોજાઈ હતી. આરોપી સોહિલ મૂળ ધોકળવા ગામનો રહેવાસી છે અને હાલ CRPF માં દિલ્હી ખાતે ફરજ બજાવે છે. આરોપીએ લગ્નની લાલચ આપી ધમકાવી બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજાર્યાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદ આધારે આરોપી સોહિલના પરિવાર સહિત અન્ય 09 વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ખેડૂતોનો કોણ પાડે છે ખેલ?Hun To Bolish | હું તો બોલીશ | કેમ થયું જળબંબાકાર?Porbandar Flood | 18 ઇંચ વરસાદ બાદ પોરબંદર પાણીમાં 'ગરકાવ' | Flood Ground ReportPorbandar Red Alert | પોરબંદર ડૂબી જશે! | 18 ઇંચ વરસાદ બાદ હજુ રેડ એલર્ટ | પડશે અતિથી અતિ ભારે વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, 10 ઇંચ વરસાદ પડશેઃ અંબાલાલ પટેલ
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
ગુજરાતના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી: જાણો કોની ક્યાં બદલી થઈ?
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
આ કંપનીનો પ્રોટીન પાઉડર પીતા હોય તો સાવધાન!, ખોટો ભ્રામક પ્રચાર કરવા પર લાગ્યો દંડ
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર, NDRF તૈનાત
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં 20 દર્દીના મોત, કુલ 58 કેસ નોંધાયા
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં 20 દર્દીના મોત, કુલ 58 કેસ નોંધાયા
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં અનરાધાર મેઘમહેર, 36 કલાકમાં 20 ઇંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર
Porbandar Rain: પોરબંદર જિલ્લામાં અનરાધાર મેઘમહેર, 36 કલાકમાં 20 ઇંચ વરસાદ, 200 લોકોનું સ્થળાંતર
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ  તાંડવ મચાવ્યું, ખંભાળિયામાં જળબંબાકાર
Devbhumi Dwarka: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ  તાંડવ મચાવ્યું, ખંભાળિયામાં જળબંબાકાર
ઘરની બહાર નીકળતા પહેલા સાવધાન, આગામી ત્રણ કલાકમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી
Embed widget