શોધખોળ કરો

Mehsana: પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાના બહાને મકાન માલિકે બોલાવી ઘરમાં ને પછી....

Mehsana: મહેસાણાના કડીના પીરોજપુરા ગામમાં પરિણીતાની છેડતીની ઘટના બની છે. ભાડુઆત તરીકે રહેતી પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાનું કહી છેડતી કરવામાં આવી હતી. પ

Mehsana: મહેસાણાના કડીના પીરોજપુરા ગામમાં પરિણીતાની છેડતીની ઘટના બની છે. ભાડુઆત તરીકે રહેતી પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાનું કહી છેડતી કરવામાં આવી હતી. પરિણીતાને બારી ખુલ્લી હોવાના બહાને બોલાવી મકાન માલિકે શારીરિક અડપલાં કર્યા હતા. હિતેશભાઈ પટેલ નામના શખ્સ સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

પતિએ મોબાઇલમાં જોયો અશ્લીલ વીડિયો, પછી પત્ની સાથે કર્યું એવું કે......

ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાટીમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો. પતિ-પત્ની વચ્ચે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી હતી. પત્નીનું સારવારમાં મોત થયું હતું. કંકાસની રાત્રે દંપત્તિએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી કંકાસ શરૂ થતાં પતિએ પત્નીને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી હતી.

મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી

કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા .કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે કંકાસનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થયો હતો. ચોક બજાર પોલીસે કરી આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.  

10 મહિના પહેલા જ થયા હતા લગ્ન

કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલબેન કિશોરભાઇ પટેલ (25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ ટર્પેન્ટાઈન છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું. જોકે, ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.  મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યા ગયા હતા.

અશ્લીલ વીડિયો જોયા બાદ શરીર સંબંધ બાંધવા મુદ્દે થઈ હતી તકરાર

ગત તા.૧૯મીએ સાંજે પણ તેઓ વચ્ચે રસોઇ બાબતે તકરાર થઇ હતી. ત્યારબાદ રાત્રે શરીર સંબંધ બાંધવા બાબતે પણ તેઓ વચ્ચે ચકમક ઝરી હતી.પતિ કિશોરને રાત્રે અશ્લીલ વીડિયો જોતા કાજલે રોક્યો હતો. સોમવારે સવારે કાજલબેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પતિને દવાખાને લઇ જવાની વાત કરી તો તેણે ઝઘડો કરી બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન જેવું પ્રવાહી છાંટી આગ ચાંપી દીધી હતી. ચોકબજાર પોલીસે હત્યાની ગુનો નોંધી પતિ કિશોરની ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકીAhmedabad News: કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયોRajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget