શોધખોળ કરો
Advertisement
Patan : SP કચેરીમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીવાનો મામલો, 3ની હાલત નાજૂક
એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક બનતા પાટણ પોલીસની ચિંતા વધી છે. હારીજ તાલુકાનાં ખાખલ ગામનાં દલિત પરિવારે પાટણ એસપી કચરી ખાતે સામુહીક ઝેર પીધું હતું. બે દીકરી તેમજ એક દિકરાની હાલત અતિ ગંભીર છે.
પાટણઃ પાટણ એસપી કચેરી ખાતે બે દિવસ પહેલા એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેર પી લેતા ખળભળાટ મચી ગયો હતો. પાંચેય સભ્યોને ધારપુર હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. રેવાભાઈ પરમાર સહિત પાંચેય પરિવારના સભ્યોને તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા છે.
એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક બનતા પાટણ પોલીસની ચિંતા વધી છે. હારીજ તાલુકાનાં ખાખલ ગામનાં દલિત પરિવારે પાટણ એસપી કચરી ખાતે સામુહીક ઝેર પીધું હતું. રેવાભાઈ પરમારની બે દીકરી તેમજ એક દિકરાની હાલત અતિ ગંભીર છે. ત્રણેયને તાત્કાલિક અમદાવાદ ખસેડાયા છે.
ગત રોજ રેવાભાઈના પરિવારે હારીજ પીએસઆઈ એસ.આર ચૌધરી ઉપર લગાવ્યા હતા .પરિવારને ધમકાવવાના તેમજ સહીઓ કરાવવાના આરોપ લગાવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક બનતા પાટણ પોલીસની ચિંતા વધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion