શોધખોળ કરો
Advertisement
રાધનપુરઃ પ્રેમિકાને મળવા માટે યુવક પહોંચ્યો તેના ઘરે, પ્રેમાલાપમાં વ્યસ્ત હતો ને ઝડપાઈ જતાં લોકોએ શું કર્યું ?
રાધનપુરમાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકને અમુક લોકોએ ઝડપી મુંડન કર્યું હતું. લોકોએ પહેલા યુવકને ઝડપ્યો અને બાદમાં વૃક્ષ સાથે બાંધી માથાના વાળ કાપી નાંખ્યા હતા.
રાધનપુરઃ બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા જવું પ્રેમીને ભારે પડી ગયો છે. પ્રેમીકાને મળવા આવેલા યુવકને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ઝાડ સાથે બાંધી મુંડન કરી નાંખ્યું હતું. બનાસકાંઠામાં યુવકનો મુંડન કરતા હોવાનો વિડિયો વાયરલ થયો છે.
જિલ્લાના રાધનપુરમાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકને અમુક લોકોએ ઝડપી મુંડન કર્યું હતું. લોકોએ પહેલા યુવકને ઝડપ્યો અને બાદમાં વૃક્ષ સાથે બાંધી માથાના વાળ કાપી નાંખ્યા હતા. પીડીત યુવક વાયરલ વિડિયોમાં વિડિયો ન ઉતારવાની આજીજી કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વિડિયો બનાસકાંઠાના સરહદી તાલુકાના ગામનો હોવાનું અનુમાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
ગુજરાત
દેશ
Advertisement