શોધખોળ કરો
Mehsana : ચૌધરી સમાજના મોટા આગેવાનનું થયું નિધન, કઈ મોટી સંસ્થાની કરી હતી સ્થાપના?
ચૌધરી સમાજમાં બચતની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બાબુભાઇ ચૌધરીએ અર્બુદા ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી હતી.

તસવીરઃ બાબુભાઈ ચૌધરી
મહેસાણાઃ ચૌધરી સમાજના મોટા આગેવાન અને ચૌધરી સમાજની પાયાની સંસ્થાના આદ્ય સ્થાપક બાબુભાઇ ચૌધરીનું નિધન થયું છે. ચૌધરી સમાજમાં બચતની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બાબુભાઇ ચૌધરીએ અર્બુદા ક્રેડિટ સોસાયટીની સ્થાપના કરી હતી.
સોસાયટીના આદ્ય સ્થાપક અને પ્રથમ સભાસદ બાબુભાઇ ચૌધરીનું નિધન થયું છે. સામાન્ય મૂડીથી શરૂ કરાયેલી ક્રેડિટ સોસાયટી આજે મોટું વટવૃક્ષ બની છે. ચૌધરી સમાજ દ્વારા સ્વ. બાબુભાઇને ભાવભરી શ્રધાંજલિ અર્પણ કરાઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
