શોધખોળ કરો

કોઈપણ ગેરેન્ટી વગર 5 લાખ રૂપિયા સુધીની લોન આપશે આ કંપની, MSME માટે 1000 કરોડની યોજના

પેટીએમએ નાણાંકીય વર્ષ 2019-20માં MSMEsને લોન તરીકે 550 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ આ વર્ષે કંપનીએ હવે આ રકમ વધારીને એક હજાર કરોડ રૂપિયા કરી છે.

પેમેન્ટ એપ પેટીએમ એમએસએમઈ માટે પોતાની લોન વધારીને 1000 કરોડ રૂપિયા કરશે. વિતેલા વર્ષ દરમિયાન તેણે એમએસએમઈને લોન આપવા માટે 550 કરોડ રૂપિયા નક્કી કર્યા હતા. કંપનીએ કોલેટ્રલ ફ્રી લોનની મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે. તેના પર વ્યાજ પણ ઓછું લેવામાં આવી રહ્યું છે. કંપનીએ કહ્યું કે, તે પોતાની કોલેટ્રેલ ફ્રી લોન દ્વારા કરિયાણા સ્ટોર અને નાના વેપારીઓને મદદ કરી રહી છે. જે લોકોને પારંપરિક બેન્કિંગ સેક્ટર લોન નથી આપી રહી તેમને કંપની લોન ઉપલબ્ધ કરાવી રહી છે. વિતેલા વર્ષની તુલનામાં બેગણી લોન આપવાની યોજના પેટીએમએ નાણાંકીય વર્ષ 2019-20માં MSMEsને લોન તરીકે 550 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ આ વર્ષે કંપનીએ હવે આ રકમ વધારીને એક હજાર કરોડ રૂપિયા કરી છે. મર્ચન્ટ લેન્ડિંગ ક્ષેત્રમાં પેટીએમની પ્રતિસ્પર્ધક ગૂગલ પે અને ફોન પે પણ ઉતરી છે. આ બન્ને અનેક લાઈસન્સ ધરાવતી બેંક અને એનબીએફસી સાથે મળીને નાના વેપારીઓને લોન આપી રહી છે. પેટીએમ લેન્ડિંગના સીઈઓ ભાવેશ ગુપ્તાએ કહ્યું કે, કંપની કોઈપણ ગેરેન્ટી વગર કોઈપણ વસ્તુની જામીન વગર (કોલેટ્રલ ફ્રી), નાના વેપારીઓ અને એમએસએમઈને 5 લાખ રૂપિયા સુધીની ઇન્સટન્ટ લોન ખૂબ જ ઓછા વ્યાજ પર આપશે. લોન આપવાનો નિર્ણય એપનું અલગોરિધમ કરશે એપનું અલગોરિધમ એ નિર્ણય કરશે કે કોણ લોનને પાત્ર છે અને કોણ નથી. આ એપનું અલગોરિધમ મર્ચન્ટ તરફથી પેટીએમ પર દરરોજ કરવામાં આવેલ સેટલમેન્ટના આધારે એ નિર્ણય કરશે કે વ્યક્તિ લોન ચુકવવામાં સક્ષણ છે કે નહીં. નાણાંકીય વર્ષ 2019-20માં પેટીએમે એક લાખથી વધારે નાના વેપારીઓ અને એમએસેમઈને 550 કરોડ રૂપિયાની લોન આપી હતી. પેટીએમ લેન્ડિંગના સીઈઓએ કહ્યું કેસ લોન માટે અરજી કરવાથી લઈને લોન આપવા સુધીની પ્રક્રિયા પૂરી રીતે ડિજિટલ છે અને તેના માટો કોઈપણ વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂર નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ

સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 

Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત

Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન

NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર

કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત

US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા

Embed widget