Lok Sabha Speakers : 1976 બાદ પહેલી વખત યોજાઇ સ્પીકરની ચૂંટણી, અત્યાર સુધી કોણ કેવી કેવી રીતે ચૂંટાયા, જુઓ યાદી

ઓમ બિરલા લોકસભા સ્પીકર
18મી લોકસભામાં ઓમ બિરલા ફરીથી સ્પીકર તરીકે ચૂંટાયા છે. સ્પીકરની ચૂંટણી માત્ર ધ્વનિ મત દ્વારા નક્કી કરવામાં આવી હતી. વિપક્ષ તરફથી કે સુરેશને સ્પીકર પદ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા
Lok Sabha Speakers : ઓમ બિરલા વોઇસ વોટ દ્વારા લોકસભા સ્પીકર પદ માટે ચૂંટાયા છે. ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ઉમેદવાર ઓમ બિરલાએ બુધવારે (26 જૂન, 2024) ચૂંટણીમાં કોંગ્રેસના

