શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં સેન્ટ્રલ જેલમાંથી કેદી પાસેથી મળી આવ્યા બે મોબાઈલ ફોન
રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. સેન્ટ્રલ જેલમાંથી જડતી દરમિયાન બે મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવ્યા છે.
રાજકોટ: રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત છે. સેન્ટ્રલ જેલમાંથી જડતી દરમિયાન બે મોબાઈલ ફોન અને એક ચાર્જર મળી આવ્યા છે. રાજકોટ સેન્ટ્રેલ જેલમાંથી આ પહેલા પણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
રાજકોટ સેન્ટ્રેલ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલા સાવંત ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા નામના કેદી પાસેથી ફોન મળી આવ્યો છે. અન્ય એક ફોન બાથરૂમની દીવાલમાં ઉપરના ભાગે ચાર્જીંગ રાખેલ હાલતમાં મળી આવ્યો હતો.
જેલર દ્વારા પ્રનગર પોલીસ મથકમાં એક કેદીની નામ જોગ અને અન્ય અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. થોડા દિવસો પહેલા પણ અમદાવાદ જડતી સ્કોડે જેલમાંથી મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement