શોધખોળ કરો
Advertisement
દારૂબંધીના કડક કાયદા વચ્ચે રાજકોટમાંથી ઝડપાયો 5 લાખનો વિદેશી દારૂ
આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે દારૂ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ: રાજકોટ પોલીસે રાષ્ટ્રીય શાળાના ક્વાર્ટરમાં દરોડા પાડતા 5 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો છે. ગાંધીજી સાથે જોડાયેલી શાળાના ક્વાર્ટરમાંથી 5 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. દરોડાની માહિતી મળતા આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI એસ.વી. શાખરા અને ટીમે રાષ્ટ્રીય શાળામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 5 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી મળી આવ્યો હતો. આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે દારૂ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ
Advertisement