શોધખોળ કરો

Rajkot: ભાજપ નેતાના પુત્રએ 'કાંઇક બતાવુ' કહી પાંચમા ધોરણની વિદ્યાર્થીનીના કાઢ્યા કપડા ને

Rajkot: રાજકોટમાં ભાજપના નેતાના પુત્ર પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ લાગ્યો છે

Rajkot: રાજકોટમાં ભાજપના નેતાના પુત્ર પર દુષ્કર્મના પ્રયાસનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ ભાજપના નેતા વિજય કારિયાના પુત્ર ભાવિન કારિયાની પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ભાજપના આગેવાન અને સાંસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવિન પર આરોપ લાગ્યો છે કે તેણે ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ભાવિન કારિયાની ધરપકડ કરી છે. ભાવિન કારિયા ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે.

ફરિયાદ અનુસાર, ભાવિન કારિયાએ કંઇક બતાવુ કહીને ધોરણ 5ની વિદ્યાર્થિનીના કપડા કાઢી દીધા હતા. વિદ્યાર્થિનીએ બૂમો પાડતા આરોપી ભાવિને પીડિતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો. ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસે આરોપી ભાવિન કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધનીય છે કે ગયા મહિને મોરબીના હળવદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતા અરેરાટી મચી ગઈ છે. 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ થયું હોવાનો આ બાળકના પિતાએ લગાવ્યો છે. બાવળની જાળીમાં બાળકને લઇ જઈને બનાવ આચાર્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. હાલમાં બાળકને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ રીપોર્ટ અને સારવાર માટે લઇ આવામાં આવ્યો છે. તો બીજી તરફ પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. 

અગાઉ શહેરના સરથાણામાં 15 વર્ષ 8 માસની કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી ટેમ્પમાં બેસાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. પરિવાર કે બીજાને જાણ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખીશ અને ફોટાઓ વાયરલ કરી દઇશ તેવી ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 29 વર્ષીય પપ્પુ રાધેશ્યામ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સરથાણા પોલીસે આરોપી રાધેશયમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને દુષ્કર્મના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  વધતા ક્રાઈમને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget