શોધખોળ કરો

Rajkot: રાજકોટમાં રાશનકાર્ડ e-kyc માં એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ થતું હોવાનો આક્ષેપ

જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી કરાવવું જરુરી છે.

રાજકોટ: જો તમે પણ રાશનકાર્ડ ધારક છો તો તમારા માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. આવી સ્થિતિમાં, જો તમે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ઇ-કેવાયસી નહીં કરાવો, તો તમને મફત રાશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારુ રેશનકાર્ડ પણ કેન્સલ થઈ શકે છે. તેથી, આ કામ સમયસર પૂર્ણ કરો.

એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ થતું હોવાનો આરોપ

દરેક શહેરમાં હાલ રાશનકાર્ડ માટેની e-kycની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન રાજકોટ શહેરમાંથી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  મહિલાઓને હેરાનગતિ થતી હોવાનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ સાથે જ અહીં એજન્ટો દ્વારા 600 રૂપિયા ઉઘરાવી કામ કરાવતા હોવાના આક્ષેપ પણ થયા છે.  

તપાસના આદેશ આપવામાં આવ્યા

આ સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  ઝોનલ કચેરીમાં એજન્ટોના આક્ષેપ અને અન્ય સમસ્યા અંગે ડીએસઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.  તમામ ઝોનલ કચેરીમાં કડક  મોનિટરિંગ કરવામાં આવશે. એક ઉચ્ચ અધિકારી દ્વારા દિવસમાં એક વખત ફરજિયાત કોઇ પણ સમયે સરપ્રાઇઝ વિઝિટ કરી કામગીરીનું ચેકિંગ કરવામાં આવશે. 

આ રીતે ઓનલાઈન કરો E KYC

Google Play Store માંથી my Ration app ડાઉનલોડ કરો. રેશનકાર્ડ ધારકનો મોબાઇલ નંબર દાખલ કરો અને ઓટીપી દાખલ કરીને વેરીફાઈ કરો. પ્રોફાઈલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશનકાર્ડ સાથે લિંક કરો.

હોમ પેજ પર જાઓ અને આધાર E KYC ઓપ્શન પસંદ કરો. એક નવી વિન્ડો ખુલશે જેમાં આધાર ફેસ રીડર એપ્લિકેશનની લિંક મળશે. Google Play Store માંથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચેકબોક્સ પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો.

નવી વિન્ડો ખુલશે, જેમાં કોડ દાખલ કરો. પછી રાશનકાર્ડ અને તેના સભ્યોની વિગત દર્શાવશે. એક નાનું વિન્ડો ખૂલી જશે, જેમાં દર્શાવશે કે E KYC થયેલું છે કે નહીં. જે નામ સામે "NO" દેખાય, તે નામને E KYC માટે પસંદ કરો.

નવી વિન્ડો ખૂલી જશે, ત્યાં ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કરો અને વેરીફાઈ કરો. આધાર ફેસ રીડર એપ્લિકેશન ઓપન થશે, જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું છે તેની સેલ્ફી લો. આંખ ખૂલી રાખવી જરૂરી છે.

ગ્રીન લાઈન થયા બાદ, E KYC સફળતાપૂર્વક થશે અને તમે સબમિટ પર ક્લિક કરો. હવે, તમને "સક્સેસફુલ મેસેજ" મળશે. 

Ration Card ekyc: આ રીતે રાશનકાર્ડ eKYC ઘરે બેઠા કરો, જાણો એકદમ સરળ પ્રોસેસ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ

સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર

દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ

વિડિઓઝ

Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : હવે હોર્નની હવા નીકળશે
Hun To Bolish : હું તો બોલીશ : જમીન દબાવનાર ખેલાડીઓ કોણ?
Ganesh Jadeja Narco Test : 15મી ડિસેમ્બરે ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાશે
SIR News : ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરી માટેની સમય મર્યાદમાં વધારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Maharashtra: પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટીલનું નિધન, 91 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
Sabarkantha: ‘હુડા' નો જોરદાર વિરોધ, આજે હિંમતનગરમાં સ્કૂલ-કૉલેજ, ધંધા-રોજગાર સજ્જડ બંધ
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
સાવધાન, અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
દમણમાં કરુણાંતિકા, હિંગળાજ માતા મંદિર પાસે તળાવમાં 4 બાળકો ડૂબ્યાં, 1નો બચાવ
Kutch: સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ, કચ્છમાં બેંક ખાતા દ્વારા 1 અબજ રૂ.ની છેતરપિંડી કરનારો પકડાયો

Bus Accident: આંધ્રપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ખીણમાં બસ ખાબકવાથી 10 લોકોના મોત

'તુ યૌદ્ધા છે, તને મારવાનું કાવતરું... તારી માં જ સૌથી મોટી દુશ્મન...' કઈ રીતે AI ના ઈશારે પુત્રએ માં ને ઉતારી દીધી મોતને ઘાટ?

સરકારી નોકરીની તક, RITESમાં 150 ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત

Embed widget