શોધખોળ કરો

રાજકોટનો દરજીકામ કરતો યુવક કઈ રીતે બન્યો કોરોના વાયરસના ચેપનો ભોગ? જાણો વિગત

રાજકોટના આ 32 વર્ષીય યુવકને મક્કા મદીના અથવા તો યુએઈથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ બંને દેશમાંથી ચોક્કસ કઈ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ નથી પણ અહીંથી તે ચેપ લઈને આવ્યો તે સ્પષ્ટ છે

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાઈરસના બે કેસ પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. આ પૈકી એક કેસ રાજકોટમાં નોંધાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં રહેતા યુવકને નોવેલ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની સત્તાવાર જાહેરાત ગુજરાત સરકારે કરી છે. રાજકોટના આ 32 વર્ષીય યુવકને મક્કા મદીના અથવા તો યુએઈથી ચેપ લાગ્યો હોવાની શક્યતા છે. આ બંને દેશમાંથી ચોક્કસ કઈ રીતે ચેપ લાગ્યો તે સ્પષ્ટ નથી પણ અહીંથી તે ચેપ લઈને આવ્યો તે સ્પષ્ટ છે. આ યુવક 21 ફેબ્રુઆરીએ મક્કા મદીના નમાઝ પઢવા ગયો હતો. ઉમરાહ માટે સાઉદી અરેબિયાનો પ્રવાસ કર્યા બાદ આ યુવક યુએઈ થઈને 8 માર્ચે મુંબઈ ઉતર્યો હતો. તેની સાથે તેના પરિવારજનો પણ હતા. ટ્રેન દ્વારા એ લોકો રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ પાછા આવ્યાના ચાર દિવસ પછી એટલે કે 12 માર્ચથી યુવકને હાઇ ગ્રેડ ફીવર (ખૂબ તાવ), બેચેની તથા શ્વાસ લેવામાં તકલીફ જણાયા હતા. આ ઉપરાંત, મૂડ ચેન્જીસ સાથે ચિડચિડિયાપણું આવી ગયું હતું. તેના કારણે સારવાર માટે જતાં તેને આઈસોલેશનમાં રાખીને તેના ટેસ્ટ કરાવાયા હતા. તેમાં તેનો ટેસ્ટ પોઝિટવ આવતાં તેને હવે આઈસોલેશનમાં રખાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget