શોધખોળ કરો
Advertisement
મોરબીઃ દંપતીને કોરોના પોઝિટિવ આવતાં એમ્બ્યુલન્સ ઘરે લેવા પહોંચી, પછી જે થયું તે વાંચી ચોંકી જશો
ટંકારાના દેવીપુજક વાસમાં રહેતા દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાગી ગયા છે. આજે સવારે ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો.
મોરબીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે મોરબીના ટંકારામાં કોરોનાના દર્દીઓ ભાગી જવાની ઘટના સામે આવી છે. ટંકારાના દેવીપુજક વાસમાં રહેતા દંપતીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભાગી ગયા છે. આજે સવારે ટંકારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રિપોર્ટ કરાવ્યો હતો.
રિપોર્ટ આવ્યા બાદ એન્બ્યુલન્સ ઘરે તેડવા જતા દંપતી ફરાર થઈ ગયું હતું. હાલમાં આરોગ્યની ટીમ અને ટંકારા પોલીસ પોઝિટિવ દંપતીની શોધખોળ કરી રહી છે. પોઝિટિવ દંપતીમાં ૪૫ વર્ષના પુરુષ અને ૪૦ વર્ષના મહિલા છે. પોઝિટિવ દંપતી અનેક લોકોને સંક્રમિત કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement