શોધખોળ કરો
Advertisement
રાજકોટમાં કોરોનાનો કહેરઃ 4 દર્દીઓના કોરોનાથી મોત થતાં ખળભળાટ, જાણો વિગત
શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ, ઘંટેશ્વર તેમજ પરાપીપળીયા ગામે રહેતા વૃદ્ધાનું કોરાનાથી મોત નીપજ્યું છે.
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે રાજકોટમાં કોરોનાથી 4 દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ, ઘંટેશ્વર તેમજ પરાપીપળીયા ગામે રહેતા વૃદ્ધાનું કોરાનાથી મોત નીપજ્યું છે.
રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં 530 એક્ટિવ કેસો છે. જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 18 લોકોના મોત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement