શોધખોળ કરો

Gujarat Election 2022: ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાની તસવીરનો ઉપયોગ કરવાને લઇને વિવાદોમાં ફસાયા રિવાબા જાડેજા, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાની જામનગર ઉત્તર બેઠક ચૂંટણીમાં વધુ ચર્ચાનો વિષય બની રહે છે.

Rivaba Used Ravindra Jadeja's photo in Election Campaign: ગુજરાત વિધાનસભાની જામનગર ઉત્તર બેઠક ચૂંટણીમાં વધુ ચર્ચાનો વિષય બની રહે છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ઉત્તર જામનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા તેમના ભાભીના વિરોધનો સામનો કરી રહ્યા છે તો બીજી તરફ વિપક્ષ સતત તેમને નિશાન બનાવી રહ્યો છે.

આ સાથે જ તેમણે ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને તેમના પતિ રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો છે, જેનાથી વધુ એક વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટમાં તેમણે લખ્યું કે તમે પણ ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર @imjadejaના રોડ શોમાં સામેલ થઈ શકો છો. તેમની આ પોસ્ટને લઈને રાજકીય શરૂ થઈ ગયું છે.

 નરેશ બાલિયાને રિવાબાની આકરી ટીકા કરી હતી

રિવાબાના ચૂંટણી પ્રચારના પોસ્ટર બાદ આમ આદમી પાર્ટીના નેતાએ તેમના પર નિશાન સાધ્યું છે. AAP ધારાસભ્ય નરેશ બાલિયાને તેમની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પહેલા ભારતીય ખેલાડીઓ રાજકારણથી દૂર રહેતા હતા પરંતુ હવે તેઓ પણ ખુલ્લેઆમ રાજનીતિ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપે આ વિસ્તારને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી.

જો કે આ પહેલા રિવાબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમના પતિ તેમના માટે બૂસ્ટર ડોઝ સમાન છે. તે હંમેશા તેણીની રાજકીય કારકિર્દીમાં તેમને ટેકો આપે છે.

ભાજપે  જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબાને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પક્ષના પ્રચાર માટે જાડેજાની બહેન નયનાબેનને મેદાનમાં ઉતાર્યા છે. ભાભી અને નણંદ બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. નયનાબાએ રિવાબા પર આરોપ લગાવ્યો હતો કે તે ચૂંટણી પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાળ મજૂરીનો એક પ્રકાર છે. આ માટે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Embed widget