શોધખોળ કરો
Advertisement
ગુજરાતના કયા ગામમાં આગામી ત્રણ દિવસ સુધી દુકાનો બંધ રહેશે? સરપંચે કેમ લીધો આ નિર્ણય? જાણો
સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા ગામમાં એક જ દિવસમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો. જેને લઈને ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જણાવ્યું
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા ગામમાં એક જ દિવસમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હતો. જેને લઈને ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં ગોંડલના કોલીથડ ગામ પાસેના હડમતાળા ગામમાં એક જ દિવસમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો તેવી સ્થિતિ સર્જાઈ હતી. હડમતાળા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં દોડધામ મચી ગઈ હતી. કોરોનાને કોબૂમાં લેવા માટે હડમતાળા ગામના સરપંચે કડક નિયમોનું પાલન કરવા જમાવ્યું હતું.
કોરોનાને કાબૂમાં લેવા માટે ગામના સરપંચે કહ્યું હતું કે, 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામમાં આગામી 15 તારીખ સુધી તમામ દુકાનો બંધ રહેશે.
નોંધનીય છે કે, ખેડબ્રહ્મામાં પાંચ કેસો એક્ટિવ હોવાથી અને સંક્રમણ ન વધે અને કોરોના પોઝિટિવ કેસો ઉપર નિયંત્રણ આવે તે માટે સૌના હિતમાં ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવાર 14થી 21 સપ્ટેમ્બર સુધી બજાર સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. લારી-ગલ્લાવાળાઓ પણ આ બંધને સમર્થન આપ્યું છે. ખેડબ્રહ્મા આઠ દિવસ ધંધા, રોજગાર, દુકાન, બજારો સંપૂર્ણ બંધ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion