શોધખોળ કરો

બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ 16 મતે સરપંચની ચૂંટણી જીત્યા

રાજકોટ તાલુકામાં રામનગર ગામે સરપંચ પદે જયેશભાઇ બોઘરા વિજેતા જાહેર થયા છે.  બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા 16 મતે જીત્યા સરપંચની ચૂંટણી.

 રાજકોટ તાલુકામાં રામનગર ગામે સરપંચ પદે જયેશભાઇ બોઘરા વિજેતા જાહેર થયા છે.  બેડી માર્કેટ યાર્ડના ચેરમેન અને સરપંચ પદના ઉમેદવાર જયેશભાઈ બોઘરા 16 મતે જીત્યા સરપંચની ચૂંટણી.  ગ્રામ પંચાયતોના સરપંચો માટે રવિવારે યોજાયેલ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતા બેડી માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ ઈતિહાસ સર્જયો છે. 

યાર્ડના ચેરમેન બન્યા પછી વીસ જ દિવસમાં ગામના સરપંચ બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના ગણાય છે. મવડી નજીક આવેલ રામનગરમાં જયેશ બોઘરા 16 મતે સરપંચ તરીકે ચૂંટાયા છે. ગામની વસ્તી 450 આસપાસની છે. ગયા પાંચ વર્ષ તેમના પત્નિ પાયલબેન સરપંચ પદે હતા. રામનગરની નજીકમાં આવેલ કણકોટ ગામમાં જયેશ બોઘરાના બહેન મનિષાબેન હસમુખભાઈ વેકરીયા સરપંચ પદે ચૂંટાઈ આવ્યા છે. બન્ને નવા સરપંચ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરીનો દિવસ

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરીનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરી શરુ છે.  રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારની હાર જીતનું પરીણામ સામે આવી રહ્યું છે.  33 જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચપદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા માંડી છે. ગુજરાતમાં  ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવારે મતદાન થયું હતું. આજે મંગળવારે રાજ્યમાં જ્યાં પણ મતદાન થયું હતું તે તમામ ગ્રામ પંચાયતો માટેના પરિણામો એક પછી એક આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. 

કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget