શોધખોળ કરો

હળવદઃ પરિણીતાના ઘરમાં ઘૂસીને યુવકે કરી સગીરાની છેડતી, સગીરાએ બૂમાબૂમ કરી ને પછી.....

11 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે સાહિત ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાનો હાથ પકડી લીધો હતો. આથી હેબતાઇ ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ફટકાર્યો હતો.

મોરબીઃ હળવદ શહેરમાં સગીરાની છેડતીનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે. શહેરી વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં એક સખ્સે ધુસી સગીરાની છેડતી કરી હતી. સગીરાનું બાવડું પકડી છેડતી કરી હોવાની હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ધ્રાંગધ્રાની ફૂલગલીમાં રહેતા સાહિલ સલીમભાઈએ ઘરમાં ધુસી સગીરાની છેડતી કરી હતી. હળવદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, 11 વર્ષીય સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે સાહિત ઘરમાં ઘૂસી ગયો હતો અને સગીરાનો હાથ પકડી લીધો હતો. આથી હેબતાઇ ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને ફટકાર્યો હતો અને પછી પોલીસના હવાલે કરી દીધો હતો. બાદમાં પોલીસે આરોપી સામે પોકસો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Radhika Anant Mehendi Ceremony: અનંત - રાધિકાની મહેંદી સેરેમનીમાં પહોંચ્યા આ સેલેબ્સ, જુઓ તસવીરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

Embed widget