શોધખોળ કરો

રાજકોટમાં હવે દિવસે યોજાતા લગ્નપ્રસંગ માટે પોલીસની નહીં લેવી પડે મંજૂરી, જાણો વિગત

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુ લાગુ છે.

રાજકોટ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કફર્યુ લાગુ છે. રાજયમાં કોઇપણ સ્થળે લગ્નસમારોહમાં 100 વ્યકિતઓને મંજૂરી આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજકોટ પોલીસે જાહેરાત કરી છે કે હવે દિવસ દરમિયાન યોજાતા લગ્ન પ્રસંગ માટે મંજૂરી લેવાની જરૂર નથી. રાજકોટમાં હવે લગ્ન પ્રસંગ હોય તેમણે પોલીસ મથકે પરમીશન માટે જવું પડશે નહીં પરંતુ એ વાતનું ખાસ ધ્યાન આપવાનું રહેશે કે લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 વ્યકિતઓની જ હાજરી હોવી જોઇએ. આ પહેલા 200 લોકોની મંજૂરી આપવામાં આવતી હતી. પરંતુ સંક્રમણ વધતા હવે 100 લોકોની જ મંજૂરી અપાઇ છે. આ પહેલા નજીકના પોલીસ મથકેથી લગ્નમાં હાજર રહેનાર મહેમાનોની યાદી આપી મંજૂરી મેળવવા કહેવાયું હતું. સરકારની જાહેરાત મુજબ રાત્રીના સમયે લગ્નને પોલીસ મંજૂરી આપશે નહીં. છેલ્લા બે ત્રણ દિવસથી રાજકોટના પોલીસ મથકોમાં લગ્નની મંજૂરી માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય તેવી શકયતાઓ પણ જણાતી હતી. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર

US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર

રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો

શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

Embed widget