શોધખોળ કરો

Rajkot: શ્રાવણ મહિનામાં ફરાળ કરતાં પહેલાં થઈ જાવ સાવધાન, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું

Rajkot News: રાજકોટના જલારામ ચોકમાં પેટીસ બનાવતાં યુનિટ પર આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું છે.

Rajkot News:  હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે. શ્રાવણ મહિના દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. શ્રાવણ મહિના ઉપવાસ દરમિયાન ઘણા લોકો ફરાળ કરતા હોય છે. આ દરમિયાન રાજકોટમાં ફરાળ કરતાં લોકોના ઉપવાસને તોડવાનું ષડયંત્ર ઝડપાયું છે.

રાજકોટના જલારામ ચોકમાં પેટીસ બનાવતાં યુનિટ પર આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પેટીસ બનાવવામાં આવે છે. સ્થળ પરથી મકાઈના લોટના બરદાન મળી આવ્યા હતા.

Rajkot: શ્રાવણ મહિનામાં ફરાળ કરતાં પહેલાં થઈ જાવ સાવધાન, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું

શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ

ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણના  સોમવાર સૌથી યોગ્ય માનવામાં આવે છે. શિવ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે, તેથી જ તેમને હર હર મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ સોમવારમાં , જેઓ નિયમ અને ભક્તિ સાથે ઉપવાસ અને પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ ચોક્કસપણે તેમના કષ્ટો દૂર કરે છે. પંચાંગ અનુસાર, 8 ઓગસ્ટ 2022ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. આ દિવસે એક નહીં પરંતુ અનેક એવા શુભ સંયોગો બનવાના છે જે આ દિવસનું ધાર્મિક મહત્વ વધારી રહ્યા છે. ચાલો જાણીએ આ દિવસે શું છે ખાસ
 સોમવાર શ્રાવણની એકાદશી એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિ છે. આ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકો માટે વ્રત રાખીને  તેની ભગવાન વિષ્ણુ પાસેથી પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એટલે કે આ દિવસે ભગવાન શિવની સાથે વિષ્ણુની પૂજાનો પણ સંપૂર્ણ સમન્વય થાય છે.

શ્રાવણના સોમવારે કરો આ ઉપાય 

આમ તો મહાદેવ માત્ર જળના અભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ શ્રાવણના સોમવારે જો મહાદેવને પૂજન અભિષેક સાથે બે કોઇ પણ અલગ અલગ બે ફળ અર્પણ કરવામાં આવે તો શીઘ્ર આપને પણ આપના કાર્યનું ફળ મળે છે અને કાર્યસિદ્ધિના આશિર્વાદ પ્રાપ્ત થાયછે. ગંગાજળનો અભિષક કરવાથી પણ મનના મનોરથને પૂર્ણ કરવામાં મહાદેવના આશિષ મળે છે. કામનાની પૂર્તિ માટે શ્રાવણ માસમાં સોમવારે ઓમ નમ: શિવાયના જાપ અવશ્ય કરવા.

Rajkot: શ્રાવણ મહિનામાં ફરાળ કરતાં પહેલાં થઈ જાવ સાવધાન, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા

યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત

બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

Embed widget