શોધખોળ કરો

રાજકોટની નામાંકિત 10 હોટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી, પોલીસ થઈ દોડતી

ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

Rajkot News: રાજકોટ શહેરમાં આજે ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે. શહેરની અગ્રણી દસ હોટલોને બોમ્બથી વિસ્ફોટ કરવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ ધમકી ઈ મેલ દ્વારા મળી છે જેમાં ધ ઈમ્પિરિયલ પેલેસ, સયાજી હોટલ, ભાભા હોટલ, કાવેરી હોટલ, જ્યોતિ હોટલ, પેરા માઉન્ટ, ધ એલિમેન્ટ્સ હોટલ, સીઝન્સ હોટલ, બિકોન હોટલ અને ધ ગ્રાન્ડ રેજન્સી હોટલનો સમાવેશ થાય છે.

ધમકી ભર્યા મેઈલમાં જણાવવામાં આવ્યું હતું કે હોટલના વિવિધ સ્થળોએ વિસ્ફોટક પદાર્થો મૂકવામાં આવ્યા છે અને આગામી કલાકોમાં વિસ્ફોટ થશે. મેઈલમાં તાત્કાલિક હોટલ ખાલી કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

બપોરે 12:45 વાગ્યે આ મેઈલ મળતાં જ પોલીસ તંત્ર સક્રિય થયું હતું. ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB, સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક તમામ હોટલો પર પહોંચી ગઈ હતી. સઘન તપાસ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા રાહતનો શ્વાસ લેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળ્યા બાદ હવે હોટલોને નિશાન બનાવવામાં આવી છે. તહેવારના સમયમાં આવી ધમકી મળતાં સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા ધમકી ભર્યો મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

Embed widget