શોધખોળ કરો

Rajkot: સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લેતાં લોકો વિફર્યા, બસમાં કરી તોડફોડ

Rajkot News: આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક ઘટના બની હતી.

Rajkot News: રાજકોટમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનોના કારણે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટમાં સિટી બસે મહિલા એક્ટિવા ચાલકને અડફેટે લીધી હતી. જેને લઈ લોકો વિફર્યા હતા અને સિટી બસમાં તોડફોડ કરી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આનંદ બંગલા ચોક અને ગોંડલ રોડ પુલ નજીક ઘટના બની હતી. 

થોડા દિવસ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાં પાલિકાના ડમ્પર દ્વારા 11માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. અલથાણ વિસ્તારમાં મનપા સંચાલિત ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર ચલાવી ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ક્રિષ્ના શૈલેષ બટાકાવાળાને અડફેટે લીધી હતી. વિદ્યાર્થિનીને અડફેટે લેતાં તેને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થિનીએ ચીસો પાડતા આસપાસમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે ડમ્પરચાલક અકસ્માત સર્જી ડમ્પર મૂકી ત્યાંથી નાસી છૂટ્યો હતો. વિદ્યાર્થીનીની માતાએ ડમ્પર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમ છતાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોરબંદરમાં અવાર નવાર રખડતા પશુઓ અને ભૂંડ તેમજ શ્વાન આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના ત્રણ માઇલ નજીક નેવીના ગેટ નજીક એક બાઈકચાલક યુવાન આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં અવાર નવાર રઝળતા ઢોર આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે તો રઝળતા ઢોર બાદ શ્વાન અને ભુડ આડે ઉતરતા અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. પોરબંદરના છાયા ચોકી નજીક રહેતા ટભાભાઈ કાનાભાઈ મોરી નામનો યુવાન તેમના ઘરેથી ત્રણ માઇલ નજીક નેવીના ક્વાર્ટરમાં નોકરી કરવા બાઇક લઇને જતો હતો ત્યારે નેવીના ગેટ નજીક આ યુવાનના બાઇક આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવાનને પગ અને હાથના ભાગે ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ 

હોકીમાં ભારતે ગોલનો કર્યો વરસાદ, ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું

એક તરફી પ્રેમમાં અંધ લંપટ શિક્ષકની કરતૂત, પ્રપોઝ રિઝેક્ટ થતાં સ્કૂલની દિવાલો પર શિક્ષિકના બિભત્સ પોસ્ટરો લગાવ્યા

નવસારીમાં ભારે વરસાદથી શહેરના માર્ગો થયા પાણી-પાણી, ગણેશ મંડળોની વધી ચિંતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget