શોધખોળ કરો

રાજકોટે મેળવી અનોખી સિદ્ધીઃ ચાઇનાના વેપાર ઉદ્યોગને કેવી રીતે આપશે ટક્કર? જાણો વિગત

યુગાન્ડાનું હાઈ કમિશન ડેલીગેશન રાજકોટ આવ્યું છે. રાજકોટમાં થતા ઉદ્યોગને યુગાન્ડામાં સ્થાપવા માટે ચર્ચા કરશે. રાજકોટથી રો-મટીરીયલ લઈ યુગાન્ડામાં ઉદ્યોગો સ્થાપશે. રાજકોટના વેપાર ઉદ્યોગને વેગ મળશે.

રાજકોટ: રાજકોટે ઉદ્યોગ ક્ષેત્રને લઈને મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે જાણીને આપણને સૌને ખુશી થશે. ચાઈનાના વેપાર ઉદ્યોગને હવે રાજકોટનો વેપાર ઉદ્યોગ ટક્કર આપશે. ચાઇનાની સસ્તી વસ્તુ સામે રાજકોટ સસ્તી મશનરી આપશે. યુગાન્ડા અત્યાર સુધી ચાઈનાથી માલ આયાત કરતું હતું, પરંતુ હવે રાજકોટ થી મશીનરી ખરીદી પોતાના દેશમાં ઉત્પાદન કરશે.

યુગાન્ડાનું હાઈ કમિશન ડેલીગેશન રાજકોટ આવ્યું છે. રાજકોટમાં થતા ઉદ્યોગને યુગાન્ડામાં સ્થાપવા માટે ચર્ચા કરશે. રાજકોટથી રો-મટીરીયલ લઈ યુગાન્ડામાં ઉદ્યોગો સ્થાપશે. રાજકોટના વેપાર ઉદ્યોગને વેગ મળશે.

અમરેલીના આ 13 વર્ષના છોકરાનું વજન છે 140 કિલો, એક સાથે 7 રોટલા ખાઈ જતા સાગરની સારવાર માટે પરિવાર પાસે પૈસા નથી

ગુજરાતનું માત્ર 13 વર્ષની ઉંમરનો તરૂણ  સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગોય છે. આ બાળકનું ચર્ચામાં આવવાનું કારણ તેનું વજન છે. માત્ર 13 વર્ષની ઉંમર ધરાવતા આ બાળકનું વજન 140 કિલો થઈ ગયું છે અને વજન મુદ્દે તે અનેક રેકોર્ડ તોડી રહ્યું છે. આ બાળક ખૂબ જ ગરીબ પરિવારનું હોવાથી ઘરના લોકો તેની સારવાર પણ નથી કરાવી શકતા.

રૂખડભાઇ કાળુભાઇ છેલ્લા 25 વર્ષથી ધારીના ખીચા ગામમા સ્થાયી થયા છે. પતિ પત્ની બંને મજુરીનુ કામ કરે છે. તેમનો 13 વર્ષનો પુત્ર સાગર વિશાળ કાયા ધરાવે છે. શરૂઆતમા જન્મ સમયે તો અન્ય બાળકની જેમ જ તેનુ શરીર નોર્મલ હતુ. પરંતુ પાછલા વર્ષોમાં અચાનક તેનુ શરીર વધવા લાગ્યુ અને ખોરાક પણ વધી ગયો. હાલમા તેનુ વજન 140 કિલો કરતા વધી ગયુ છે. જેના કારણે તરૂણાવસ્થામા જ આ બાળકને હલનચલન તથા રોજીંદી દીનચર્યામા તકલીફ પડી રહી છે.

પરિવારજનોના કહેવા પ્રમાણે તેમની આર્થિક સ્થિતિ એટલી સારી નથી માટે તેઓ પોતાના બાળકની વધી રહેલી માગણી પૂરી નથી કરી શકતા. તેઓ પ્રયત્ન પૂરતો કરે છે પરંતુ બાળકની ડિમાન્ડ પૂરી કરવી સંભવ નથી બની રહ્યું. સાગર માત્ર 13 વર્ષની ઉંમરે દિવસમાં બાજરાના 7 મોટા મોટા રોટલા ખાઈ જાય છે.

સાગરનુ ભારેખમ શરીર થોડુ હળવુ થાય તે માટે પરિવારે તેના ભોજનમા ઘટાડો કર્યો છે. અગાઉ આ તરૂણ દિવસમા ત્રણ વખત જમતો હતો. પરંતુ હવે બે વખત જમે છે. આમ છતા તેના વજનમા કોઇ ફર્ક પડ્યો નથી.

સાગરના પિતા ખેડૂત છે અને તેમની આવક સંપૂર્ણપણે ખેતી પર જ નિર્ભર છે. સાગરના પરિવારે સરકારને સાગરની મદદ કરવા અને સમયસર યોગ્ય સારવાર અપાવવા વિનંતી કરી છે. એવા અનેક કેસ છે જેમાં વધતા વજનને કંટ્રોલ કરવામાં આવ્યું હોય. તેવામાં સાગરનો પરિવાર પણ બાળકને યોગ્ય સારવાર મળી જાય તો તેનું વજન વધવાનું અટકે તે આશામાં છે.

ચાઈલ્ડ ઓબેસિટીના કારણે સાગર બાળક હોવા છતાં પણ તેની ઉંચાઈ અને તેનુ શરીર વધી રહ્યુ છે. પોતાના શરીરન આવા કષ્ટદાયક ફેરફારથી સાગર ખુદ પરેશાન છે પરંતુ છતાં તે હસી રહ્યો છે જેમાં તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
Rajkot: રાજકોટમાં ધોળા દિવસે સનસનાટી, પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી બંદૂકની અણીએ 19 લાખની લૂંટ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot:  દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં આગની આશંકાથી હડકંપ, રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget