શોધખોળ કરો

રાજકોટમાં પિતા ધર્મના પુત્ર સાથે આચરતો સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, પછી જે થયું તે વાંચી હચમચી જશો

હરેશ પ્રજાપતિ ધર્મના પુત્ર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ધર્મનો પુત્ર પિતાની આ હરકતોથી કંટાળી ગયો હતો અને પછી પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી નાંખી હતી.

રાજકોટઃ શહેરના મવડી નવરંગપરામાં જૂના સ્ટોન કિલર મહેશ ઉર્ફે હરેશ પ્રજાપતિની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને માલવીયાનગર પોલીસને મળી મોટી સફળતા મળી છે. હત્યારાનું નામ અને હત્યાનું કારણ જાણી તમે હચમચી જશો. વાત એવી છે કે, હરેશ પ્રજાપતિ ધર્મના પુત્ર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરતો હતો. ધર્મનો પુત્ર પિતાની આ હરકતોથી કંટાળી ગયો હતો અને પછી પથ્થરના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આ હત્યા કેસમાં પુત્ર સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. હત્યામાં ત્રણ આરોપીઓ હોવાનું ખુલ્યું છે. પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટ પર મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદથી શહેર જળમગ્ન, મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યું

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ: સવારથી જ સાર્વત્રિક મેઘમહેર, શાળા-કોલેજોમાં રજા જાહેર, અધિકારીઓની રજાઓ રદ

ગુજરાતમાં મેઘ મહેર: આજથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું

અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

Embed widget