શોધખોળ કરો

રાજકોટઃ યુવક વોટ્સએપ મારફતે પરિચય કેળવીને મુંબઈની યુવતી સાથે શરીર સુખ માણવા માટે હોટલ પર પહોંચ્યો ને.....

એ-ડિવિઝન પોલીસે 6 ડીસેમ્બરે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી પર્લ હોટેલમાં પોલીસના ડમી ગ્રાહકને મોકલ્યો હતો.

રાજકોટઃ રાજકોટ પોલીસે ઝારખંડમાં બેઠાં બેઠાં યુવકોને શરીર સુખ માણવા માટે સેક્સ વર્કર પૂરી પાડતા દલાલ રાકેશ ઉર્ફે અજયસિંઘ મહેન્દ્રસિંઘ (ઉ.વ.32, ગામ મસમોહના, જિ. કોડરમા)ને ઝડપી લીધો છે. રાજકોટની એ ડિવિઝન પોલીસે રાકેશને ઝારખંડથી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લઈ મેજીસ્ટ્રેટ એમ. એસ. અમલાણીની કોર્ટમાં રજૂ કરાતા 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. એ-ડિવિઝન પોલીસે 6 ડીસેમ્બરે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલી પર્લ હોટેલમાં પોલીસના ડમી ગ્રાહકને મોકલ્યો હતો. આ ગ્રાહકે વોટ્સએપ મારફતે મુંબઈની યુવતી સાથે શરીર સુખ માણવાનો સોદો કર્યો હતો. આ યુવતીને લઈને આવેલા દલાલ ભરત ઉર્ફે રવિ મનસુખ ગોહેલ (ઉ.વ.25, રહે. માધાપર ચોકડી, મોરબી રોડ બ્રીજની પાસે)ને ઝડપી લીધો હતો.તેની પૂછપરછમાં ઝારખંડના દલાલ રાકેશનું નામ ખૂલતાં તેને પકડવા પીઆઈ સી. જી. જોષીએ એક ટીમ ઝારખંડ રવાના કરીને સ્થાનિક પોલીસની મદદથી તેને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, રાકેશ ઈન્ટરનેટના માધ્યમથી સમગ્ર સેક્સ રેકેટ ચલાવતો હતો. સેક્સ રેકેટની વેબસાઈટમાં રાકેશનો મોબાઈલ નંબર હતો. ગ્રાહક આ નંબર ઉપર કોલ કરે તો રાકેશ તેને યુવતીઓના ફોટા મોકલ્યા બાદ ભાવતાલ અને હોટલ નક્કી કરતો. ત્યાર બાદ ગ્રાહકને સેક્સ વર્કર સપ્લાય કરવા સ્થાનિક દલાલ ભરત આવતો અને ગ્રાહક પાસેથી નક્કી થયેલો ચાર્જ લઈને શારીરિક સંબંધો બાંધવાની સગવડ કરી આપતો. સ્થાનિક દલાલ ભરત કોલગર્લના મોટા વ્હોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. આ ગ્રુપમાં અલગ-અલગ રાજ્યની કોલગર્લના ફોટા છે. આ ફોટા જોયા બાદ ભરત કોલગર્લ સાથે ભાવતાલ નક્કી કરી તેને રાજકોટ બોલાવતો. ભરચ આ કોલગર્લના ફોટોગ્રાફસ ઝારખંડના દલાલ રાકેશને મોકલી આપતો જેનો ગ્રાહકો વેબસાઈટ ઉપર આપેલા નંબર પરથી સંપર્ક કરી ડીલ કરતા હતા. આ કારણે પોલીસ પાસે દલાલનો નંબર આવે તો તે ઝારખંડનો જ નંબર હોવાથી પોલીસ ક્યારેય સ્થાનિક દલાલ સુધી પહોંચી શકતી ન હતી પણ રાજકોટ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરીને રાકેશને ઝડપી લીધો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Embed widget