શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટઃ જૂનાગઢ હાઈવે પર એસટી-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવક-યુવતીનું મોત
જૂનાગઢથી જામનગર જતી એસ.ટી. બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે અકસ્માત થયો હતો.
રાજકોટઃ જિલ્લાના ધોરાજી-જૂનાગઢ હાઇવે પર એસ.ટી.બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ એક યુવતીનું મૃત્યુ મોત થયું હતું. આ પછી એક યુવકનું પણ મોત થયું છે. આમ, આ ગમખ્વાર અકસ્માતે બે લોકોનો ભોગ લીધો છે. જ્યારે અન્ય બે લોકોને 108ની મદદથી ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડાયા છે. તેમજ એસટી બસમાં બેઠેલા 20 જેટલા મુસાફરોને પણ નાની-મોટી ઇજાહ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે જૂનાગઢથી જામનગર જતી એસ.ટી. બસ અને ઇન્ડિકા કાર વચ્ચે ધોરાજીના તોરણીયા પાટીયા પાસે અકસ્માત થયો હતો. કાર ચાલક જેતપુરના હોય એવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion