શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ટ્રાફિકનો નવો નિયમ આવતા હેલ્મેટની ચોરી શરૂ, વાયરલ થયો વીડિયો
કેંદ્ર સરકારના નવા વ્હિકલ એક્ટ પ્રમાણેની જોગવાઈઓ આજથી અમલ થયો છે. હેલ્મેટ પહેરવાનો નિયમ આવતા જ હેલ્મેટની ચોરી શરૂ થઈ ગઈ છે.
![ટ્રાફિકનો નવો નિયમ આવતા હેલ્મેટની ચોરી શરૂ, વાયરલ થયો વીડિયો traffic new rule Theft of helmet in rajkot ટ્રાફિકનો નવો નિયમ આવતા હેલ્મેટની ચોરી શરૂ, વાયરલ થયો વીડિયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/16171220/helmet-chori.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: ગુજરાતમાં આજના દિવસથી મોટર વ્હીકલ એક્ટ 2019ના ટ્રાફિકના નવા નિયમો અમલી બન્યા છે. ઘણી જગ્યાએ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કેંદ્ર સરકારના નવા વ્હિકલ એક્ટ પ્રમાણેની જોગવાઈઓ આજથી અમલ થયો છે. હેલ્મેટ પહેરવાનો નિયમ આવતા જ હેલ્મેટની ચોરી શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં આજથી હેલ્મેટ ફરજીયાત પહેરવાના નવા નિયમો લાગુ થયા છે. ત્યારે હેલ્મેટ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે. હવેથી હેલ્મેટ પહેરવુ ફરજીયાત બન્યું છે ત્યારે હેલ્મેટ ચોરીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ વાયરલ વીડિયો રાજકોટનો છે.
કેંદ્ર સરકારે સૂચિત કરેલી દંડની જોગવાઈઓમાં રાજ્ય સરકારે વાહનચાલકોને મોટી રાહત આપી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)