શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મોરબીઃ સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે ગ્રાહક મામલે થઈ છૂટાહાથની મારામારી, વીડિયો વાયરલ
ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં ઝપાઝપી કરી રહેલી યુવતીઓને કેટલાક યુવકો છોડાવતા પણ નજરે પડે છે.
![મોરબીઃ સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે ગ્રાહક મામલે થઈ છૂટાહાથની મારામારી, વીડિયો વાયરલ Ugly scuffle between girls in Morbi , video goes to viral મોરબીઃ સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે ગ્રાહક મામલે થઈ છૂટાહાથની મારામારી, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/26155544/Morbi-girls.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મોરબીઃ સ્પામાં ગ્રાહક મુદ્દે યુવતીઓની મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાર યુવતીઓ વચ્ચે ઝપાઝપી થઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં ઝપાઝપી કરી રહેલી યુવતીઓને કેટલાક યુવકો છોડાવતા પણ નજરે પડે છે. આ વીડિયો મોરબીના સાંમાકાંઠાના મહેન્દ્ર નગર ચોકડી નજીકનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
જોકે, આ વીડિયો ક્યારનો છે અને કેમ માથાકૂટ થઈ તે અંગે વધુ વિગતો તપાસ પછી બહાર આવી શકે છે. મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વીડિયો બાબતે તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
![મોરબીઃ સ્પામાં કામ કરતી યુવતીઓ વચ્ચે ગ્રાહક મામલે થઈ છૂટાહાથની મારામારી, વીડિયો વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/26155650/Morbi-girls1.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)