શોધખોળ કરો

CCTV : મોરબીમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત, બે ઘાયલ

મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થયાના CCTV સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં જિજ્ઞાસા જીવાણી(ઉં.વ.45) નામની મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક સગીરા અને એક યુવતી ઘાયલ થયા છે.

મોરબીઃ મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનની દીવાલ ધરાશાયી થયાના CCTV સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં જિજ્ઞાસા જીવાણી(ઉં.વ.45) નામની મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે એક સગીરા અને એક યુવતી ઘાયલ થયા છે. નીલમબેન અનિષભાઈ જીવાણી (ઉ.28  રહે.મહેન્દ્ર પરા શેરી નં.16 મોરબી) અને રૂક્ષાનાબેન અજિબભાઈ જીવાણી (ઉ.15) અને જિજ્ઞાસાબેન અજિબભાઈ જીવાણી (ઉ. 45) પર દીવાલ પડી હતી. જમાતખાને ચાલી ને જતા હતા એ સમયે દીવાલ પડતા મહિલાનું મોત નીપજ્યું છે.  

Rajkot : જૂનાગઢના ભૂવાએ યુવતી સાથે વારંવાર શરીરસુખ માણી બનાવી દીધી ગર્ભવતી, હવે ભૂવો આવ્યો સામે, શું કર્યો મોટો ખુલાસો?

રાજકોટઃ જૂનાગઢની યુવતીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. યુવતીએ જૂનાગઢના ભૂવા સામે 10 મહિના સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. યુવતીએ આપઘાત પહેલા સૂસાઇડ નોટ પણ લખી હતી, જે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહી છે. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂસાઈડ નોટમાં ગર્ભ રાખી દીધાનો ઉલ્લેખ કરાયો છે. ભૂવાએ લગ્ન કરીશ એવું કહી સોશિયલ મીડિયાના માધ્યમથી પત્ની બનાવી હતી. 

રાજકોટ સુરજ ભુવાજી વિરૂદ્ધ દુષ્કર્મના મામલે હવે સુરજ ભુવાજીનો વિડીયો વાયરલ થયો છે. ઈન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરાયો છે. વીડિયોમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું. યુવતીની માંગણી ન સંતોષાતા દાખલ કરી છે ખોટી ફરિયાદ. યુવતીએ 25 લાખ રૂપિયા અને એક ફ્લેટની માંગણી કરી હતી. પુરાવા એકત્ર કરી પોલીસ સ્ટેશને સામેથી જઈશ. ત્રણ દિવસ પૂર્વે યુવતીએ રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીએ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે 10 મહિના પહેલા સુરજભાઈ લાખાભાઈ સોલંકી પાસે અંગત પ્રશ્નના લીધે જોવડાવા ગઈ હતી. ત્યારથી મારે સુરજ સોલંકી સાથે પર્સનલ કોન્ટેક્ટ થયો હતો. ત્યાં મને એવું કહ્યું હતું કે હું તારી સાથે લગ્ન કરીશ. આવા અંધારામાં રાખી મારી સાથે 10 મહિના શારીરિક શોષણ કર્યું હતું. આ દરમિયાન હું પ્રેગનન્ટ બની હતી. બાદમાં દવા આપી હતી અને છેલ્લા 1 મહિનાથી મને મૂકીને ચાલ્યો ગયો હતો.

સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ માધ્યમ દ્વારા મને ઘરવાળી બનાવીને મારા ફોટા વાયરલ કરી દીધા હતા. હું એને 15 દિવસ પહેલા મનાવવા અમદાવાદ ગઈ હતી, પણ આશ્રમ રોડના સર્કલ ઉપર ગાડીમાં બેસાડી સંજયભાઈ સોહલિયાએ માર માર્યો અને ગાડીમાંથી ફેંકી દીધી હતી. સુરજ સોલંકીનો માણસ ગુંજન જોશી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાંથી લાઈવ થઈને મને બદનામ કરે છે. હવે મારે ક્યાંય જવા જેવું રહ્યું નથી. મને આમાંથી કોઈ રસ્તો મળતો નથી એટલે મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. યુવતી ઝેરી દવા પી રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget