![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દિવાળીના પર્વ માટે સિદ્ધાંત ચતુર્વૈદીએ કરી દીધી સફાઇ શરૂ, જુઓ વીડિયો
Siddhant Chaturvedi Diwali Cleaning: બોલીવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ તેમના ઘર પર દીવાળીની સફાઇ શરૂ કરી દીધી છે.Siddhant Chaturvedi Diwali Cleaning: બોલીવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ તેમના ઘર પર દીવાળીની સફાઇ શરૂ કરી દીધી છે.
![દિવાળીના પર્વ માટે સિદ્ધાંત ચતુર્વૈદીએ કરી દીધી સફાઇ શરૂ, જુઓ વીડિયો Siddhant Chaturvaidi has started cleaning for the festival of Diwali, watch the video દિવાળીના પર્વ માટે સિદ્ધાંત ચતુર્વૈદીએ કરી દીધી સફાઇ શરૂ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/12/0e46674f7025cb2e792f9bd612f6191d172872117503181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Siddhant Chaturvedi Diwali Cleaning:બોલિવૂડ એક્ટર સિદ્ધાંત ચતુર્વેદીએ દિવાળી માટે સફાઈ શરૂ કરી દીધી છે, પરંતુ તેણે તેમાં થોડો રોક એન્ડ રોલ પણ સામેલ કર્યો છે. સિદ્ધાંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મોપ પકડીને ફ્લોર સાફ કરતો જોવા મળે છે.
વીડિયોમાં સિદ્ધાંત રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલાના વીડિયોના ચુમ્મા ગીત પર ડાન્સ પણ કરી રહ્યો છે.
સિદ્ધાંતે વીડિયો શેર કર્યો છે
વીડિયો શેર કરતાં સિદ્ધાંતે લખ્યું- 'કંઈ નહીં, દિવાળી પહેલા સફાઈ થઈ રહી છે. પણ આ ગીત! ભાઈ, બલિયાથી પ્રણામ, પવન સિંહપાવર અને સ્વેગ હોય તો આવો. ગજબ માહોલ બનાવ્યો છે, આંગણાએ એક અદ્ભુત વાતાવરણ બનાવ્યું છે! રાજકુમાર રાવ ભાઈ તમે હંમેશની જેમ કીલ કરી રહ્યાં છો! તમસે પ્યાર હૈ! પ્રયાર હર તરહ તું હીં તુ દીખ કરી હૈ. મ! તૃપ્તિ ડમરી બસ તુંજ તુંજ દેખાઇ છે દરેક જગ્યાંએ તું સર્વત્ર દેખાય છે! તમારા માટે ખૂબ ખુશીની વાત છે. વિકી વિદ્યા માટે શુભેચ્છાઓ.
View this post on Instagram
સિદ્ધાંતની વાત કરીએ તો બહુ ઝડપથી “ધડક2”માં જોવા મળશે. જેમાં તૃપ્તિ ડિમરી પણ છે. આ ફિલ્મ 2018ની સીક્વલ ફિલ્મ છે. ધડક 2 તમિલ ફિલ્મ પરિયેરૂમ પેરૂમસ નું રિમેક છે. જેમનું નિર્દશન સેલ્વરાજે કર્યુ છે. ધડક 2માં અલગ અલગ જાતિના પ્રેમીની કહાણી દર્શાવવવામાં આવી છે.
ધડક 2' માટે અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું દબાણ છે પરંતુ આવી મનપસંદ ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવું પણ રોમાંચક છે. પોતાની ફિલ્મ વિશે IANS સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે, 'ફિલ્મમાં મારું પાત્ર ભારતીય સિનેમામાં જોવા મળતા પાત્રો કરતાં તદ્દન અલગ છે. આ એક પડકારરૂપ ભૂમિકા છે જેમાં ઘણી ભાવનાત્મક ઊંડાઈની જરૂર હોય છે. હું તેને તૃપ્તિ સાથે સ્ક્રીન પર જીવંત કરવા આતુર છું. સિદ્ધાંત છેલ્લે યુધ્રા ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)