શોધખોળ કરો
Advertisement
અમદાવાદથી ચેન્નઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટ રદ કરાતા હોબાળો, મુસાફરો રઝળ્યા
અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી ચેન્નઇ જતી ફ્લાઇટ અચાનક રદ કરાતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. અમદાવાદથી ચેન્નાઇ જતી સ્પાઇસ જેટની ફ્લાઇટને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વિના જ રદ કરવામાં આવી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે મુસાફરોએ અનેક સ્ટુડન્ટ્સ હતા જે ચેન્નઇમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઇ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
મનોરંજન
Advertisement