શોધખોળ કરો

Surat News: સુરતમાં આ રોગના કારણે ફફડાટ, ઉધનામાં એકનું મૃત્યુ, અત્યાર સુધીમાં 20નાં મોત

રાજ્યભરમાં આઇફ્લૂના કેસ વધી રહી છે ત્યારે સુરતમાં પણ રોગચાળાએ માથું ઉચક્યું છે. તાવ, ઝાડા ઉલ્ટીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે

Surat News:સુરતમાં ભારે વરસાદના બાદ હવે રોગચાળાએ માથુ ઉંચક્યું છે. સુરતમાં ઝાડા ઉલ્ટી અને તાવના  સતત કેસ વધી રહ્યાં છે. સુરતના ગોડાદરા અને ઉધનામાં એક-એક યુવકનું મોત થયું છે. તો ઉધનામાં તાવના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. અત્યાર સુધીમાં સુરતમાં 20 લોકોના મોત થયા છે.

તો બીજી તરફ રાજ્યમાં આંખ આવવાના કેસમાં પણ  સતત વધારો થયો છે. અત્યાર સુધીમાં 2.30 લાખ કેસ નોંધાયા છે.

રાજ્યમાં કન્જક્ટિવાઈટિસ એટલે કે આંખ આવવાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ 30 હજાર કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં અંદાજીત 51 હજાર કેસ સામે આવ્યા છે અને રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી આંખ આવવાના દૈનિક 17થી 20 હજાર કેસ નોધાઈ રહ્યા છે.

જો કે રાજ્ય સરકાર પાસે આ રોગ સામે બે દવાનો પૂરતો જથ્થો હોવાનો દાવો છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારે 2 લાખ 17 હજાર જેટલા કેસ હતા. તે વધીને બુધવારે 2 લાખ 30 હજાર થયા છે. જે 13 હજાર કેસનો વધારો દર્શાવે છે.

કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગે પણ તમામ જિલ્લામાં આરોગ્ય અધિકારીઓને કન્જક્ટિવાઈટિશને લગતી તમામ દવાઓ અને આંખના ટીપાનો પૂરતો જથ્થો રાખવા માટે સૂચના આપી છે.

આંખના ફ્લૂના ઘણા કેસ આવી રહ્યા છે, આ શું છે?

જેમને આંખના ફ્લૂના લક્ષણો હોય તેમણે શું સાવચેતી રાખવી જોઈએ?

  • દર્દીને અલગ રાખો.
  • તેનો ટુવાલ-ઓશીકું અલગ રાખો.
  • તેને 3 થી 5 દિવસ ઘરે રહેવા કહો.
  • આંખોને સ્પર્શ ન થાય તે માટે ચશ્મા પહેરો.
  • સ્વચ્છતાનું ધ્યાન રાખો.

આંખનો ફલૂ કેટલા દિવસમાં મટે છે?

બાય ધ વે, આંખનો ફ્લૂ થોડા દિવસોમાં ઠીક થઈ જાય છે. પરંતુ જો કોઈ ગંભીર સ્થિતિ હોય, તો તે 10 થી 14 દિવસ અથવા એક મહિના સુધી પણ રહી શકે છે.

આ પણ વાંચો

Gujarat Rain Forecast: આજે અને આવતી કાલે આ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન,જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Weather Update: દેશના આ 10 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગાજવીજ સાથે મૂશળધાર વરસાદની આગાહી

Adah Sharma Hospitalized:'ધ કેરલા સ્ટોરી' ફેમ એક્ટ્રેસ પ્રમોશન માટે જતી હતી, અચાનક ગંભીર હાલત થતાં હોસ્પિટલમાં દાખલ

Congress: કોગ્રેસે ચાર રાજ્યો માટે બનાવી સ્ક્રીનિંગ કમિટી, જીગ્નેશ મેવાણીને સોંપી આ મોટી જવાબદારી

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી
HDFC બેંકના કસ્ટમર્સ માટે જરુરી સમાચાર! આજે રાત્રે અને કાલે બંધ રહેશે આ સેવાઓ , જાણી લો
HDFC બેંકના કસ્ટમર્સ માટે જરુરી સમાચાર! આજે રાત્રે અને કાલે બંધ રહેશે આ સેવાઓ , જાણી લો
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Advertisement

વિડિઓઝ

Jafrabad: ત્રણ માછીમારોના મળ્યા મૃતદેહ, હજુ પણ આઠ માછીમારો દરિયામાં લાપતા
હું તો બોલીશઃ દર્દ જનતાનું, શબ્દો જનપ્રતિનિધિના
હું તો બોલીશઃ દર્દ સાગરખેડુનું
હું તો બોલીશઃ પોતિકું પંચાયત ઘર
Vadodara: વડોદરામાં વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર કર્યો હુમલો, ચહેરાના ભાગે પહોંચી ઈજા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
ઓનલાઈન ગેમિંગ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવા કાયદામાં જેલ અને 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ
Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી
Gujarat Rain: કાલે 12 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, જાણો શું છે આગાહી
HDFC બેંકના કસ્ટમર્સ માટે જરુરી સમાચાર! આજે રાત્રે અને કાલે બંધ રહેશે આ સેવાઓ , જાણી લો
HDFC બેંકના કસ્ટમર્સ માટે જરુરી સમાચાર! આજે રાત્રે અને કાલે બંધ રહેશે આ સેવાઓ , જાણી લો
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરુ
એશિયા કપ 2025 માટે બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી, 3 વર્ષ બાદ દિગ્ગજ બેટ્સમેનની વાપસી  
એશિયા કપ 2025 માટે બાંગ્લાદેશે ટીમની જાહેરાત કરી, 3 વર્ષ બાદ દિગ્ગજ બેટ્સમેનની વાપસી  
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Gujarat Rain: આગામી 5 દિવસ ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો આજે ક્યાં પડશે
Gold Price: સોનાની કિંમત ઘટી, ચાંદીમાં ઉછાળો, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ
Gold Price: સોનાની કિંમત ઘટી, ચાંદીમાં ઉછાળો, જાણો શું છે આજનો લેટેસ્ટ ભાવ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે, જાણી લો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget