શોધખોળ કરો

Surat : 17 વર્ષીય છોકરીએ ઘરે જ કરી લીધો આપઘાત, પરિવારે બાઇક પર દીકરીને લઈ હોસ્પિટલ પહોંચ્યો

પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પરિવાર દ્વારા કિશોરીને બાઈક ઉપર જ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી

સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પંખા સાથે દુપટ્ટો બાંધી ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે પરિવાર દ્વારા કિશોરીને બાઈક ઉપર જ સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે કિશોરીને મૃત જાહેર કરી. આ સમગ્ર બાબતે પાંડેસરા પોલીસો વધુ તપાસ હાથ ધરી છે.

Surat : પત્નીની પટ્ટાથી ગળું દબાવી ખૂદ પતિએ જ કરી નાંખી હત્યા, કારણ જાણીને ચોંકી જશો
સુરતઃ શહેરના પાંડેસરામાં પતિએ ઘરેલું ઝઘડામાં પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યાનો મામલો આપઘાતમાં ખપાવી દેવા આરોપીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પોલીસ સમક્ષ પતિએ નાટક કર્યુ હતું. જો કે પોલીસને ડેડબોડી જોઇ શંકા લાગતી હતી. જેથી ડેડબોડીનું પીએમ કરાવતા હત્યાનો મામલો સામે આવ્યો હતો. 

ડીસીપી  સાગર બગમારએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાંડેસરા પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિ સુર્યા કમ્ભુપાની બિસોઈ(37)(રહે, ક્રાર્તિક આવાસ,જીઆવ,પાંડેસરા,મૂળની ધરપકડ કરી છે. પાંડેસરા જીઆવ ખાતે આવાસમાં રહેતી 33 વર્ષીય પીન્કી જોડે પતિ સૂર્યા કામધંધો કરતો ન હતો. જેના કારણે 19મીએ રાત્રે ઝઘડો થયો હતો. દરમિયાન દિકરાની નજર સામે પિતા માતાને મારતો હતો. પતિએ પત્નીનું ગળું દુપટ્ટો વડે દબાવી મોતને ઘાટ ઉતારી બાદમાં દુપટ્ટોનો એક છેડો બારીમાંથી બહાર ફેંકી દીધો હતો. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ આપઘાતમાં મામલો ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

Crime News: ભુજના હમીરસર ખાતે તરતી લાશ મળી આવી છે. અજાણ્યા વ્યક્તિની લાશ આજે જોવા મળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેથી લોકોએ તાત્કાલિક લાશ અંગે પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત લાશને બહાર કાઢવા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે આ યુવક કોણ છે તેની માહિતી સામે આવી નથી. યુવકના મોત અને અનેક શંકાઓ સેવાઈ રહી છે.

તો બીજી તરફ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલ ખુલ્લી જગ્યામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. લોહી લુહાણ હાલતમાં યુવાનનું મૃતદેહ મળી આવતા તેમની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget