શોધખોળ કરો

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા

સુરત: ડાયમંનગરી સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મની જાણ થતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી.

સુરત: ડાયમંનગરી સુરતના રેલવે સ્ટેશન વિસ્તારમાં કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. દુષ્કર્મની જાણ થતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં બંને આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ છે, રાહુલ રાજપૂત જે 22 વર્ષનો છે અને બીટુ કુમાર રાજપૂત જે 31 વર્ષનો છે. બંને સુરત રેલવે PRS શૌચાલય ખાતે રહેતા હતા. કિશોરીની એકલતાનો લાભ લઈ બન્ને નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ બાતમીના આધારે રેલ્વે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીએ પર પોસ્કો અને દુષ્કર્મ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણામાં પોતાને ડોન ગણાવતા વ્યક્તિની જાહેરમાં હત્યા
મહેસાણા: શહેરના ગોપીનાળા પાસે કુખ્યાત શખ્સની હત્યા કરવામાં આવી છે. મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો હતો. ગોપાલ નામના માથાભારે શખ્સની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. પોતાને ડોન ગણાવતા ગોપાલ નામના વ્યક્તિની હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ધારદાર હથિયાર વડે હત્યા કરી આરોપીઓ નાસી ગયા હતા. ઘટનાની જાણ થતા એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

65 વર્ષના હવસખોરની હેવાનિયત, બે બાળકીને હવસનો શિકાર બનાવી
RAJKOT : રાજકોટમાં એક 65 વર્ષીય હવસખોરની હેવાનિયત સામે આવી છે. આ હવસખોરે એક નહીં પણ બે બે યુવતીઓએ પોતાની હવસનો શિકાર બનાવી છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામમાં આ 65 વર્ષના હવસખોરે  હેવાનિયતની હદ વટાવી દીધી. એક નહિ બે માસૂમ બાળાઓ પર કુ દ્રષ્ટિ કરી. 

સડક પીપળીયા ગામની સીમમાં આવેલ એક કારખાનાની ઓરડીમાં પોતાના દીકરી જમાઇના ઘરે આવેલા આ હવસખોરે સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ચેષ્ટા કરી હતી. બાળકી લોહીલુહાણ બની ગઇ ત્યાં સુધી પીંખ્યા કરી. બીજી પાંચ વર્ષની બાળકી સાથે બિભત્સ અડપલા કર્યા.ગોંડલ તાલુકા પોલીસે ઘટનાની ગણતરીની કલાકોમાં જ આરોપી સાલિકરામ રામસરધાર નામના 65 વર્ષીય હવસખોરને ઝડપી લીધો હતો.આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.

આરોપી સાલિકરામ રામસધાર ઉત્તરપ્રદેશ રહેવાસી છે. સડક પીપળીયા ગામે આવેલી મજૂર કોલોનીમાં રહેતી દીકરીના ઘરે આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતા પરિવારની એક  પાંચ વર્ષની  અને બીજી સાડા ત્રણ વર્ષની બાળકીઓને પ્રસાદી અને મીઠાઈ આપવાના બહાને રૂમમાં લઇ જઇ સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની જઘન્ય ચેષ્ટા કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget