શોધખોળ કરો
Advertisement
Surat: રેન્જ IGP કચેરીનો ASI 4 લાખની લાંચ લેતાં ઝડપાયો
સુરત રેન્જ IGP કચેરીનો એ.એસ.આઇ રૂપિયા 4 લાખની લાંચ લેતાં ઝડપાયો છે. એક વચેટિયો પણ ACBના સકંજામાં આવ્યો છે.
સુરત: સુરત રેન્જ IGP કચેરીનો એ.એસ.આઇ રૂપિયા 4 લાખની લાંચ લેતાં ઝડપાયો છે. એક વચેટિયો પણ ACBના સકંજામાં આવ્યો છે.
આ લાંચ કેસમાં એક PSIને પણ છાંટા ઉડશે. અમદાવાદ રેન્જના લાંચ કાંડ બાદ સુરત રેન્જનો પોલીસમેન લાખોની લાંચમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. હાલમાં ગાંધીનગર ACB દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય આણંદ આરઆરસેલનો કોન્સેટબલ 50 લાખ રૂપિયાની લાંચ કેસમાં ઝડપાયો હતો. ત્યારે હવે સુરત રેન્જની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement