શોધખોળ કરો

સુરતના કયા સહકારી આગેવાનનું કોરોનાથી થયું નિધન? જાણો વિગત

જગુભાઈ ઘણા દિવસોથી ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જગુભાઈ બારડોલી નાગરિક સહકારી બેન્ક , સરદાર હોસ્પિટલ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર હતા.

સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે અનેક લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોરોનાને લઈને સુરત જિલ્લાના બારડોલીથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બારડોલીના સહકારી આગેવાન જગુભાઈ કલ્યાણજીભાઈ પટેલનું નિધન થયું છે. તેમના નિધનથી લોકોમાં દુઃખની લાગણી ફરી વળી છે. જગુભાઈ ઘણા દિવસોથી ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જગુભાઈ બારડોલી નાગરિક સહકારી બેન્ક , સરદાર હોસ્પિટલ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં ડિરેક્ટર હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1074 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 68885 પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 2606 પર પહોંચ્યો છે. આજે વધુ 1370 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 51692 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગઈ કાલે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 183, અમદાવાદ કોર્પોરેશનમાં- 142, વડોદરા કોર્પોરેશનમાં- 88, રાજકોટ કોર્પોરેશન- 58, સુરત 48, જામનગર કોર્પોરેશન-46, મહેસાણા- 43, રાજકોટ 32, જુનાગઢ 29, કચ્છ 24, ગીર સોમનાથ 23, ભાવનગર કોર્પોરેશન 22, વડોદરા 22, અમરેલી 21, દાહોદ 21, વલસાડ 18, ગાંધીનગર 17, જુનાગઢ કોર્પોરેશન 17, નવસારી 17, સુરેન્દ્રનગર 17, ભાવનગર 15, આણંદ 14, ખેડા 14, ભરૂચ 13, મહીસાગર 12, મોરબી 12, નર્મદા 12, સાબરકાંઠા 12, અમદાવાદ 11, પંચમહાલ 11, ગાંધીનગર કોર્પોરેશન 10, બોટાદ 9, પોરબંદર 9, પાટણ 7, બનાસકાંઠા 6, જામનગર 6, અરવલ્લી 4, છોટા ઉદેપુર 2, દેવભૂમિ દ્વારકા 1, તાપી 1 અને અન્ય રાજ્ય 5 કેસ નોંધાયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget