શોધખોળ કરો
Advertisement
સી આર પાટીલે સુરતમાં જાહેર કર્યા ભાજપના હોદ્દેદારો, જાણો કોને મહામંત્રી, કોને ઉપપ્રમુખ બનાવાયા ?
સુરત શહેરમાં ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખે સંવિધાન દિવસે પોતાની ટીમ જાહેર કરી છે.
સુરત: સુરત શહેરમાં ભાજપની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખે સંવિધાન દિવસે પોતાની ટીમ જાહેર કરી છે. નિરંજનભાઈ ઝાંઝમેરાએ પોતાની ટીમની પસંદગી કરી છે.
સુરત ભાજપની નવી ટીમમાં ઉપ પ્રમુખ તરીકે 7 કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની નિમણૂક કરાઈ છે.
ગુજરાત ભાજપ દ્રારા જિલ્લા મહાનગરના આંતરિક સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનાં 6 જિલ્લાના મહાનગરની આંતરિક બોડી જાહેર કરાઈ છે.
સુરત મહાનગર, સુરત જિલ્લો, ભરૂચ જિલ્લો, નવસારી જિલ્લો, વલસાડ જિલ્લો અને તાપી જિલ્લાનું આંતરિક માળખું ભાજપે જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્રારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી. આવતી કાલ સુધીમાં બાકીના જિલ્લા અને મહાનગરોની આંતરિક ટીમ પણ ભાજપ જાહેર કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement