શોધખોળ કરો
Advertisement
સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
વરાછામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.
સુરત: શહેરના વરાછામાં યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. ભટારની અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની માલિકે ધમકી આપી હતી. આ ધમકી પછી 26 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી.
જુવાનજોધ દીકરી પંછીલા લુણગરિયાના આપઘાતથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે. પરિવારનો આક્ષેપ છે કે, કંપનીના માલિક સંજય અગ્રવાલે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા પંછીલાએ આપઘાત આપઘાત કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement