શોધખોળ કરો
Advertisement
સુરતમાં ઈન્ડસ્ટ્રિયલ લિફ્ટમાં માથું આવતા મહિલાનું મોત, સ્પેર પાર્ટ્સના ગોડાઉનમાં બન્યો બનાવ
બેરીંગના કારખાનામાં કામ કરતી મહિલાનું માથું માલ સામાન ઉતારવા-ચઢાવવા માટે વપરાતી લિફ્ટમાં આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
સુરત : સુરતના ઉધના વિસ્તારમાં મહિલાનું માથું લિફ્ટમાં આવતા મોત થયું છે. બેરીંગના કારખાનામાં કામ કરતી મહિલાનું માથું માલ સામાન ઉતારવા-ચઢાવવા માટે વપરાતી લિફ્ટમાં આવી જતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જોકે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.
સુરતના ઉધના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં આવેલ હરિઈચ્છા ઇન્ડસ્ટ્રીયલમાં આવેલ બેરિંગના સ્પેરપાર્ટ્સ બનાવતું એક કારખાનું આવેલું છે. અહીંયા બેરીંગ બનવાનો મોટા પ્રમાણમાં માલ સમાન હોય છે, જેને પગલે અહીંયા કારખાનામાં સમાન લઇ જવા માટે એક લિફ્ટ મુકવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement