શોધખોળ કરો

સુરતઃડાયમંડ ઉદ્યોગ મંદીના ભરડામાં, આ જાણીતી કંપનીએ એકસાથે 250 રત્નકલાકારોને છૂટા કર્યા

અચાનક જ છૂટા કરવામાં આવતા હાલ રત્નકાલાકારો આર્થીક ભીંસમાં મુકાયા છે.

સુરતઃ સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં મંદીનો સામનો કરી રહ્યો છે. અનેક નાના-મોટા હીરાના કારખાનાઓ બંધ થઇ જતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કફોડી થઇ રહી છે ત્યારે સુરતમાં વધુ એક ડાયમંડ કંપનીએ રત્નકલાકારોને છૂટા કર્યા છે. કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે. કંપની નુક્સાન કરતી હોવાનું કારણ આપી તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. અચાનક જ છૂટા કરવામાં આવતા હાલ રત્નકાલાકારો આર્થીક ભીંસમાં મુકાયા છે. મળતી જાણકારી અનુસાર, હાલમાં સમગ્ર દેશમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરતનો ડાયમંડ ઉદ્યોગને પણ તેની અસર થતી જોવા મળી રહી છે. સુરતના કતારગામમાં આવેલી ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાતા રત્નકલાકારો રોષે ભરાયા હતા. આમ અચાનક રત્ન કલાકારોને છૂટા કરવામાં આવતા તેમણે વિકાસ સંઘને રજૂઆત કરી હતી. રત્નકલાકારોનું કહેવું છે કે ઘણા સમયથી તેમની આર્થિક સ્થિતિ સારી નથી એવામાં આમ અચાનક તેમને છૂટા કરી દેવાતા તેઓની સ્થિતિ કફોડી બની છે. જોકે, કંપનીનું કહેવું છે કે કંપની નુકસાન કરી રહી હતી જેના કારણે તેમને છૂટા કરવામાં આવ્યા છે. રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાએ કહ્યું કે, હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. દિવાળી આવી રહી છે ત્યારે હવે કારખાનામાંથી છૂટા કરી દેતા તેમને ક્યાં જવું તે પ્રશ્ન છે. અમે રત્નકલાકારોના હિત માટે લડત ચલાવીશું અને તમામને તેમના હક્ક મળી રહે તે માટે અમે પગલાં લઈશું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget