શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Heart Attack Death: સુરતમાં બે યુવક ધબકાર ચૂકી ગયા, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જિંદગી ગુમાવી

રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકનો સિલસિલો યથાવત છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં 2 યુવકનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું છે

Heart Attack Death: કોરોનાની મહામારી બાદ નાની વયે હાર્ટ અટેકના કેસના સતત કિસ્સા વધી રહ્યાં છે. સુરતમાં વધુ 2 યુવકનું હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયાની આશંકા સેવાઇ રહી છે. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ બંને યુવકનું મૃત્યુ થઇ ગયું.  સુરતના કતારગામમાં 30 વર્ષના યુવાન અને છાપરાભાઠામાં 45 વર્ષની વ્યક્તિને છાતીમાં દુખાવો થયા બાદ બંનેએ અંતિમ શ્વાસ લીધા. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એકાએક અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત છે. કતારગામમાં ૩૦ વર્ષનો યુવાન અને અમરોલીમાં ૪૫ વર્ષની વ્યક્તિનું અચાનક મોત થતાં પરિવારમાં માતમનો માહોલ ફેલાઇ ગયો છે પરિજન સ્તબ્ધ અને શોક મગ્ન છે.  

હાર્ટ અટેકના જોખમને ટાળે છે આ ઓઇલ, કૂકિંગમાં ઉપયોગ કરવાની મળશે જબરદસ્ત ફાયદા

Olive Health Benefits: ઓલિવમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે તમને ફ્રી રેડિકલ ડેમેજથી બચાવે છે. તે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચાના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.

ઓલિવ ઓઈલ વિશે તમે બધા જાણતા જ હશો.ઘણા ઘરોમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને માત્ર ઓલિવ ઓઈલમાં જ ભોજન બનાવવામાં આવે છે. આ તેલ ઓલિવ નામના ફળમાંથી મળે છે. જરા વિચારો જો ઓલિવ ઓઈલ આટલું ફાયદાકારક હોય તો ઓલિવ ખાવાથી કેટલો ફાયદો થશે.આજે અમે તમને ઓલિવ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

ઓલિવ ઓઇલના ફાયદા

હાડકાને બનાવશે મજબૂત

ઓલિવ ખાવાથી હાડકાને ઘણો ફાયદો થાય છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને પોલીફેનોલ્સ હાડકાને થતાં નુકસાનથી રોકે છે. જે ઓસ્ટીયોપોરોસીસના લક્ષણોને ઘટાડે છે અને હાડકાને સ્વસ્થ બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. ઓલિવમાં હાજર પોલિફેનોલ્સ હાડકાં પર મુક્ત રેડિકલની અસરને ઘટાડવામાં મદદ કરે છે, જે હાડકાંને ક્ષીણ કરે  છે.

વેઇટ લોસમાં કારગર

 ઓલિવનું સેવન કરવાથી પણ સ્થૂળતા ઓછી કરી શકાય છે. વાસ્તવમાં, ઓલિવ પર કરવામાં આવેલા સંશોધનો દર્શાવે છે કે તેમાં હાજર લિનોલીક એસિડ શરીરમાં સંગ્રહિત ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સિવાય તેમાં ઓલેરોપીન નામનું ખૂબ જ મહત્વપૂર્ણ ફોલિક સંયોજન છે, જે તેના સ્થૂળતા વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. આ ફળ ઓછી કેલરી માટે પણ જાણીતું છે.તે ચયાપચય વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

હૃદય રોગથી બચાવશે

 હૃદયને સ્વસ્થ રાખવામાં પણ ઓલિવ મોટી ભૂમિકા ભજવે છે. વાસ્તવમાં, તેમાં હાજર ફિનોલિક કમ્પાઉન્ડ લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ સામે રક્ષણ આપીને કોરોનરી હૃદય રોગના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. ઓલિવમાં ગૂડ ફાઇટ મોજૂદ છે જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આંખો માટે હિતકારી

 આંખોની રોશની જાળવી રાખવા માટે ડાયટમાં ઓલિવનો ચોક્કસપણે સમાવેશ કરો. તેમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા કે લ્યુટીન અને ઝેક્સાન્થિન રેટિના અને મેક્યુલાને રોગથી બચાવે છે.તેમાં રહેલું વિટામિન એ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.

મેમરી બૂસ્ટ કરે છે

ઓલિવમાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ મેમરીને જાળવવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. તે મગજના કાર્યને સુધારે છે અને યાદશક્તિમાં ઘટાડો કરવાની સમસ્યાને ઓછી કરીને યાદશક્તિને સુધારવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ponzi scam: Bhupendrasinh Zala: કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો હતો શોખીન, જુઓ કલેક્શનDhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
હજારો લોકો સાથે 60000000000 રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા પર રાજનેતાઓ ઓળઘોળ
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ઐશ્વર્યાએ કાઢી નાખી 'બચ્ચન' સરનેમ! ભાભી થઈ ગઈ ગુસ્સે, અભિષેકે પણ ભર્યું આ મોટું પગલું
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલટી મારી, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત 
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
મહારાષ્ટ્રમાં MVA પર તોળાતું જોખમ? આ કારણે ઉદ્ધવ ઠાકરે ગઠબંધનથી બહાર થઈ શકે છે!
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાજ્યના આ વિસ્તારમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો શું કહ્યું ?
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
KL Rahul: નવી નોકરી શોધી રહ્યો છે KL રાહુલ? દિલ્હી કૅપિટલ્સના માલિકને મોકલ્યો નોકરી માટે મેસેજ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Embed widget