શોધખોળ કરો
Advertisement
ભરૂચઃ ટંકારીયામાં 3 મકાનોમાં આગ લાગતા મચી ગઈ અફરા-તફરી, ઘરવખરી બળીને ખાખ
ભરૂચના ટંકારીયા ગામે મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.
ભરૂચઃ ટંકારીયા ગામે મકાનોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.
સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ગામવાસીઓએ જાતે આગળ આવી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement