શોધખોળ કરો
સુરતઃ જાહેરમાં જ યુવતીએ યુવક સાથે મળીને કરી નાંખી અન્ય યુવકની હત્યા, સામે આવ્યા સીસીટીવી
યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ શહેરના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા દિલ્હી ગેટ પાસે યુવકની જાહેરમાં જ હત્યા કરી નાંખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લોકોની નજર સામે જ યુવતીએ યુવક સાથે મળીને અન્ય યુવકની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
આ અંગેની વિગતો એવી છે કે, હિના નામની યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement