શોધખોળ કરો
Advertisement
સુરતઃ યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે બાંધ્યા વારંવાર શારીરિક સંબંધ, પછી શું થયું?
કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને વેડ રોડ ખાતે રહેતા હેમંત ધારિયાએ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં યુવતીએ યુવક સામે લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 24 વર્ષીય યુવતીએ વેડ રોડ ખાતે રહેતા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીને વેડ રોડ ખાતે રહેતા હેમંત ધારિયાએ લગ્નની લાલચ આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, અંતે પોત પ્રકાશતા યુવતી કતારગામ પોલીસ સ્ટેશન પહોંચી હતી.
જોકે, કતારગામ પોલીસે બળાત્કારની ફરિયાદ ન લેતા પીડિતા યુવતીએ અંતે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર મસક્ષ રજૂઆત કરતા કતારગામ પોલીસે ફરિયાદ નોંધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement