શોધખોળ કરો

યુવતીઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો: સુરતમાં યુવકે કપલ બોક્સમાં કોલેજીયન છોકરી સાથે આચર્યું દુષ્કર્મ

સુરત: સ્માર્ટ સીટી સુરતમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવ્યા છે. વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ આચર્યું છે.  જે અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સુરત: સ્માર્ટ સીટી સુરતમાં કાફેની આડમાં ધમધમતા કપલ બોક્સ પુનઃ વિવાદમાં આવ્યા છે. વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કાફેમાં બોલાવી સહઅધ્યાયીએ દુષ્કર્મ આચર્યું છે.  જે અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. યુવતીએ સંબંધ રાખવાનો ઇન્કાર કરતા ફોટો કોલેજના ગૃપમાં અને પરિવારને મોકલવાનું કહી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું. યુવતીની મદદથી છટકું ગોઠવી પોલીસે નરાધમને પકડી પાડ્યો છે. યુવકે સુરતના વેસુ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી સાથે પહેલા મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ યુવક મળવાના બહાને યુ એન્ડ મી કાફે નામના કપલ બોક્સમાં લઇ ગયો હતો. આ યુવક રાણી તળાવનો રહેવાસી હોવાની વાત સામે આવી છે. યુવાને યુવતી સાથે ફોટો ક્લિક કરી લીધી હતા. બાદમાં દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડયો હતો. આ યુવકનું નામ બાદશાહ સુફીયાન મોહમદ ફતેહ છે. મળતી માહિતી પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં બાદશાહે યુવતીને મળવા માટે વેસુના સફલ સ્કેવર પાસે બોલાવી હતી.  ત્યાર બાદ નજીકના યુ એન્ડ મી કાફેના કપલ બોક્સમાં લઇ ગયો હતો.  જયાં બાદશાહે બંનેના સાથે ફોટો પાડયા હતા અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું.

સુરત સિવિલમાં બેભાન યુવતીએ ભાનમાં આવતા જ કર્યો ચોંકાવનારો ખુલાસો,ડોક્ટરો અને પોલીસ એક્શનમાં
સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ મળી રહી છે. આ અંગે વિગતે વાત કરીએ તો, 12 દિવસ પહેલા ધરમપુરમાં ઈજાગ્રસ્ત અને બેભાન થયેલી યુવતીને સુરત સિવિલ લવાઇ હતી. ધરમપુરથી નવી સીવીલમાં દાખલ યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતી 12 દિવસ બાદ ભાનમાં આવતા તેની સાથે બળાત્કાર ગુજારાયો હોવાનું સામે આવ્યું છે.  યુવતીએ ભાનમાં આવ્યા બાદ તબીબને આપવીતી જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ લવાયેલી ધરમપુરની યુવતી સાથે રેપ થયાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે. હવે આ મામલે સુરત પોલીસે ધમરપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી છે.

મુંદ્રા પોર્ટ પરથી DRIએ 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું, મીઠાના નામે ઈરાનથી આવ્યો હતો જથ્થો

Cocaine Seized From Mundra Port: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ફરી એકવાર ગુજરાતના મુન્દ્રા બંદરે મીઠાની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકેઈન ઝડપ્યું છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કન્સાઈનમેન્ટ ઈરાન થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પણ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22 દરમિયાન, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે અત્યાર સુધીમાં રૂ. 3200 કરોડનું કોકેઈન ઝડપ્યું છે.

DRIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે ઈરાન મારફતે માદક દ્રવ્યોનો મોટો જથ્થો ભારતમાં મોકલવામાં આવી શકે છે. આ માહિતીના આધારે ડીઆરઆઈએ ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જેને ઓપરેશન 'નમકીન' નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશનમાં એકત્ર કરાયેલી ગુપ્ત માહિતી અને વ્યાપક ડેટા વિશ્લેષણ અને દેખરેખના આધારે, DRIને 25 મેટ્રિક ટન સામાન્ય મીઠાના કન્સાઇનમેન્ટ પર શંકા હતી જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું. આ મીઠાના કન્સાઈનમેન્ટમાં 1000 બેગ હતી જે ઈરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget