શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?

અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વિપુલ દુધાતે જ ખોલી દારૂબંધીની પોલ. વિપુલ દુધાતે લીલીયા ગામમાંથી દારૂ પકડી વિડિયો શેર કર્યો અને દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા. લીલીયા ગામમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદ તેમના સુધી આવી હતી..જેથી લીલીયા નાવલી નદીના પાછળના ભાગની શેરીમાં તે જાતે તપાસ માટે પહોચ્યા. જ્યાં બે શખ્સો દારૂ વેચતા હોવાનું સામે આવતા મોટર સાયકલની ડેકીમાંથી દેશી દારૂની પોટલી મળી. આ બાબતે લીલીયા પી.એસ.આઇને જાણ કરતા પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યા. વિપુલ દુધાતનો આરોપ છે પોલીસને મોટર સાયકલની ડેકીમાંથી મળી આવેલ દેશી દારૂની પોટલીઓ સોંપી હતી. પરંતુ પોલીસે તેની સામે કાર્યવાહી કરવી જોઈએ તે કાર્યવાહી નથી કરી. સાથે જ સરકારને બદનામ કરવા માટે મોટા અધિકારીઓ સંડોવાયેલા હોવાનો આરોપ વિપુલ દુધાતે લગાવ્યો. ભાજપના નેતા વિપુલ દુધાત આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી સુધી રજૂઆત કરશે. જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાત IPS હરેશ દૂધાતના નાના ભાઈ છે.

બુટલેગર સાથે ઝડપાયેલ CID ક્રાઈમની કોન્સ્ટેબલ નીતા ચૌધરી. કે જેણે પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તેને ધરપકડના એક જ દિવસ બાદ જામીન મળી ગયા. નીતા ચૌધરીને ભચાઉ કોર્ટે પોલીસ પર હુમલાના કેસમાં 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા. જો કે દારૂના કેસમાં તેની ફરી ધરપકડ કરવામાં આવી છે. ભચાઉના રીઢા બૂટલેગર સાથે પોતાની થાર જીપમાં દારૂની ખેપ મારતી ઝડપાઈ હતી. નીતા ચૌધરીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે, તે રાજસ્થાનથી દારૂ લઈ કચ્છ આવેલી હતી. આરોપી નીતા ચૌધરી CID ક્રાઇમમાં ડેપ્યુટેશન પર ગાંધીધામમાં ફરજ બજાવતી હતી.

6 જૂને ખેડાના ગળતેશ્વર તાલુકાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બાળક પાસે બુટલેગર દારૂની ડિલિવરી કરી રહ્યા હતા. વીડિયો જેણે બનાવ્યો તે વ્યક્તિ ઉપર પણ બુટલેગરે હુમલો કર્યો હોવાનો આરોપ હતો. જેમાં રાજકીય વગ ધરાવતા બુટલેગર ઈશ્વર પરમારની ધરપકડ કરાઈ હતી. આ બુટલેગરની પત્નિ ગળતેશ્વર તાલુકા પંચાયતની અપક્ષ સભ્ય છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય

Embed widget